$96\,ft/\sec$ ની પ્રારંભિક ઝડપ સાથે ફેંકવામાં આવેલ પદાર્થ કેટલા $sec$ પછી જમીન પર પહોંચશે? $(g = 32\,ft/\sec^2)$.

  • A
    $3$
  • B
    $6$
  • C
    $12$
  • D
    $8$

Explore More

Similar Questions

જો કોઈ પદાર્થને $15 \, m/s$ ના વેગથી ઉપર ફેંકવામાં આવે,તો તે પદાર્થ દ્વારા પ્રાપ્ત કરવામાં આવતી મહત્તમ ઊંચાઈ .......... $m$ છે $(g = 10 \, m/s^2)$.

એક કણને $t = 0$ સમયે જમીન પરથી શિરોલંબ ઉપરની દિશામાં $48\, m/s$ ના પ્રારંભિક વેગ સાથે ફેંકવામાં આવે છે. $5$ મી સેકન્ડમાં કણ દ્વારા કાપેલું અંતર......$m$ છે $(g = 10\, m/s^2)$.

જ્યારે એક દડાને $V_o$ વેગ સાથે શિરોલંબ ઉપર ફેંકવામાં આવે છે,ત્યારે તે $h$ જેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. જો કોઈ વ્યક્તિ મહત્તમ ઊંચાઈ ત્રણ ગણી કરવા માંગતી હોય,તો દડાને કેટલા વેગ સાથે ફેંકવો જોઈએ?

એક પેરાશૂટિસ્ટ પેરાશૂટમાંથી બહાર નીકળ્યા પછી ઘર્ષણ વિના $50\, m$ નીચે પડે છે. જ્યારે પેરાશૂટ ખુલે છે,ત્યારે તે $2\, m/s^2$ ના દરે મંદન અનુભવે છે. તે $3\, m/s$ ની ઝડપે જમીન પર પહોંચે છે. તેણે કેટલી ઊંચાઈએથી કૂદકો માર્યો હશે ($, m$ માં)?

એક લોખંડનો બ્લોક ઊંડા કૂવામાં ફેંકવામાં આવે છે. પાણીમાં પડવાનો અવાજ $4.23 \, s$ પછી સંભળાય છે. જો કૂવાની ઊંડાઈ $78.4 \, m$ હોય,તો હવામાં અવાજની ઝડપ $m/s$ માં શોધો $\left(g = 9.8 \, m/s^2\right)$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo