એક કણને $t = 0$ સમયે જમીન પરથી શિરોલંબ ઉપરની દિશામાં $48\, m/s$ ના પ્રારંભિક વેગ સાથે ફેંકવામાં આવે છે. $5$ મી સેકન્ડમાં કણ દ્વારા કાપેલું અંતર......$m$ છે $(g = 10\, m/s^2)$.

  • A
    $3$
  • B
    $115$
  • C
    $3.4$
  • D
    $2.8$

Explore More

Similar Questions

એક દડાને જમીનથી $h$ ઊંચાઈ પરથી નીચે પાડવામાં આવે છે. હવાનો અવરોધ અવગણતા,તેનો વેગ $(v)$ જમીનથી તેની ઊંચાઈ $(y)$ સાથે કેવી રીતે બદલાય છે?

જ્યારે એક દડાને $u$ વેગ સાથે શિરોલંબ ઉપર ફેંકવામાં આવે છે,ત્યારે તે $H$ જેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. મહત્તમ ઊંચાઈ $2H$ થાય તે માટે વેગ કેટલો હોવો જોઈએ?

ટેનિસનો દડો જમીન પર પડે છે અને પાછો ઉછળે છે ત્યારે તેના પ્રવેગ,વેગ અને સ્થાનાંતરનો વિચાર કરો. આ પ્રક્રિયા દરમિયાન આમાંથી કોની દિશા બદલાય છે?

$u$ ઝડપે નીચે ફેંકવામાં આવેલ એક પથ્થરને જમીન પર પહોંચતા $t_1$ સમય લાગે છે,જ્યારે તે જ બિંદુથી તે જ ઝડપે ઉપર ફેંકવામાં આવેલ બીજા પથ્થરને $t_2$ સમય લાગે છે. બીજા પથ્થર દ્વારા જમીનથી પ્રાપ્ત કરવામાં આવતી મહત્તમ ઊંચાઈ કેટલી છે?

એક પથ્થર મુક્ત પતન કરે છે જેથી તેની ગતિની છેલ્લી સેકન્ડમાં તેણે કાપેલું અંતર એ પ્રથમ $5 \,s$ માં કાપેલા અંતર જેટલું છે. તે હવામાં....... $s$ માટે રહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo