એક બલ્બ દીવાલ પર સ્થિત છે. બહિર્ગોળ લેન્સની મદદથી સમાંતર દીવાલ પર તેના સમાન કદનું પ્રતિબિંબ મેળવવાનું છે. લેન્સને બીજી દીવાલથી $d$ અંતરે મૂકવામાં આવે છે,તો જરૂરી કેન્દ્રલંબાઈ કેટલી હશે?

  • A
    $d/4$
  • B
    $d/4$ કરતા ઓછી
  • C
    માત્ર $d/2$
  • D
    $d/4$ કરતા વધારે પણ $d/2$ કરતા ઓછી

Explore More

Similar Questions

એક વસ્તુને બહિર્ગોળ લેન્સથી $16 \ cm$ ના અંતરે મૂકતા $m$ $(m > 1)$ મોટવણીવાળું પ્રતિબિંબ મળે છે. જો વસ્તુને લેન્સ તરફ $8 \ cm$ ખસેડવામાં આવે, તો ફરીથી $m$ મોટવણીવાળું પ્રતિબિંબ મળે છે. લેન્સની કેન્દ્રલંબાઈનું આંકડાકીય મૂલ્ય કેટલું હશે ($cm$ માં)?

$30 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની સામે $25 \ cm$ ઊંચાઈની વસ્તુ મૂકવામાં આવી છે. જો રચાતા પ્રતિબિંબની ઊંચાઈ $50 \ cm$ હોય,તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર ..... $cm$ હશે.

Difficult
View Solution

એક પાતળા બહિર્ગોળ લેન્સ માટે, વક્રતા ત્રિજ્યાઓ અનુક્રમે $15 \,cm$ અને $30 \,cm$ છે. લેન્સની કેન્દ્રલંબાઈ $20 \,cm$ છે. તો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

એક મેગ્નિફાયર લેન્સની કેન્દ્રલંબાઈ $10 \, cm$ છે. જો પ્રતિબિંબ લેન્સથી $30 \, cm$ અંતરે રચવું હોય,તો વસ્તુને ..... $cm$ અંતરે મૂકવી જોઈએ.

Difficult
View Solution

$1.5 \ cm$ ઊંચાઈની એક વસ્તુને $25 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની અક્ષ પર મૂકવામાં આવી છે. લેન્સથી $75 \ cm$ અંતરે વાસ્તવિક પ્રતિબિંબ રચાય છે. પ્રતિબિંબનું કદ ........ $cm$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo