$5 \,g$ દળની એક ગોળી $5 \,kg$ દળની બંદૂકમાંથી છોડવામાં આવે છે. ગોળીનો વેગ $500 \,m/s$ છે. તો બંદૂકનો રિકોઈલ વેગ (પાછળ તરફનો વેગ) ........... $m/s$ છે.

  • A
    $0.5$
  • B
    $0.25$
  • C
    $1$
  • D
    માહિતી અપૂરતી છે

Explore More

Similar Questions

એક તોપનો ગોળો તેના મહત્તમ ઊંચાઈના બિંદુએ બે સમાન ભાગોમાં વિભાજિત થાય છે. એક ભાગ $E_1$ ગતિઊર્જા સાથે તોપ તરફ પાછો ફરે છે અને બીજા ભાગની ગતિઊર્જા $E_2$ છે. $E_1$ અને $E_2$ વચ્ચેનો સંબંધ શોધો:

શરૂઆતમાં સ્થિર રહેલો એક શેલ સમાન દળના બે ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. તો તે બે ટુકડાઓ:

$m_1$ અને $m_2$ દળ ધરાવતી બે વ્યક્તિઓ $M$ દળની ટ્રોલીના અનુક્રમે $A$ અને $B$ છેડા પર ઉભી છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. જ્યારે બંને વ્યક્તિઓ ટ્રોલીની સાપેક્ષ $u_{rel}$ વેગથી એકસાથે કૂદકો મારે,ત્યારે ટ્રોલીનો વેગ કેટલો હશે?

Difficult
View Solution

$80 \, kg$ વજન ધરાવતો એક માણસ $320 \, kg$ વજન ધરાવતી ટ્રોલીમાં ઉભો છે. ટ્રોલી ઘર્ષણરહિત આડી પાટા પર સ્થિર છે. જો માણસ ટ્રોલી પર $1 \, m/s$ ની ઝડપે ચાલવાનું શરૂ કરે,તો $4 \, s$ પછી જમીનની સાપેક્ષમાં તેનું સ્થાનાંતર ........ $m$ હશે.

એક પદાર્થ $v$ વેગથી ગતિ કરે છે અને બે સમાન ભાગોમાં વિભાજિત થાય છે. એક ભાગ $v$ વેગ સાથે પાછો ફરે છે. તો બીજા ભાગનો વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo