$A$ એક વર્તુળાકાર માર્ગ પર $40$ મિનિટમાં $8$ આંટા મારી શકે છે. જો વર્તુળનો વ્યાસ મૂળ વ્યાસ કરતા $10$ ગણો કરવામાં આવે,તો તે જ ઝડપે $A$ ને નવા માર્ગ પર એક આંટો મારવા માટે કેટલો સમય (મિનિટમાં) લાગશે?

  • A
    $20$
  • B
    $25$
  • C
    $50$
  • D
    $100$

Explore More

Similar Questions

જો એક લંબચોરસ ઓરડાની લંબાઈ અને પહોળાઈમાં દરેકને $1\, m$ વધારવામાં આવે,તો તેના ભોંયતળિયાનું ક્ષેત્રફળ $21\, m^2$ વધે છે. જો લંબાઈમાં $1\, m$ નો વધારો કરવામાં આવે અને પહોળાઈમાં $1\, m$ નો ઘટાડો કરવામાં આવે,તો ક્ષેત્રફળમાં $5\, m^2$ નો ઘટાડો થાય છે. તો ભોંયતળિયાની પરિમિતિ.......$m$ છે.

Difficult
View Solution

એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો જેમાં પાયો $1.5\, m$ અને ઊંચાઈ $75\, cm$ છે? ($sq. cm.$ માં)

એક ચોરસની સામસામેની બાજુઓની એક જોડીની લંબાઈમાં દરેક બાજુએ $5 \, cm$ નો વધારો કરવામાં આવે છે,ત્યારે નવા બનેલા લંબચોરસની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર $3:2$ થાય છે. મૂળ ચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે? ($cm^2$ માં)

એક લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ $180 \, m^2$ છે. જો તેની લંબાઈ $18 \, m$ હોય,તો તેની પરિમિતિ ...... $m$ થાય?

એક સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ $200 \, cm^2$ છે. તો તેના કર્ણની લંબાઈ ..... $cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo