એક સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ $200 \, cm^2$ છે. તો તેના કર્ણની લંબાઈ ..... $cm$ છે.

  • A
    $15 \sqrt{2}$
  • B
    $\frac{10}{\sqrt{2}}$
  • C
    $10 \sqrt{2}$
  • D
    $20 \sqrt{2}$

Explore More

Similar Questions

$A$ એક વર્તુળાકાર માર્ગ પર $40$ મિનિટમાં $8$ આંટા મારી શકે છે. જો વર્તુળનો વ્યાસ મૂળ વ્યાસ કરતા $10$ ગણો કરવામાં આવે,તો તે જ ઝડપે $A$ ને નવા માર્ગ પર એક આંટો મારવા માટે કેટલો સમય (મિનિટમાં) લાગશે?

આપેલ આકૃતિમાં,$AB = 56 \ cm$ વ્યાસ ધરાવતું એક મોટું અર્ધવર્તુળ છે. તેની અંદર,વ્યાસ $AB$ પર $AE, EF, FG,$ અને $GB$ વ્યાસ ધરાવતા ચાર નાના સમાન અર્ધવર્તુળો છે. એક વર્તુળ એવી રીતે દોરવામાં આવ્યું છે કે તે મોટા અર્ધવર્તુળ અને બે મધ્યના નાના અર્ધવર્તુળોને સ્પર્શે છે. છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ ($cm^2$ માં) કેટલું છે?

Difficult
View Solution

સમાંતરબાજુ ચતુષ્કોણની એક બાજુ $10\, m$ છે અને તેને અનુરૂપ વેધ $7\, m$ છે. સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ......$m^2$ છે.

એક લંબચોરસ પ્લોટની પહોળાઈ તેની લંબાઈના $75 \%$ છે. જો પ્લોટની પરિમિતિ $1050 \, m$ હોય,તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય ($, m^2$ માં)?

એક દોરડું,જેના વડે ઘોડાને બાંધવામાં આવ્યો છે,તેની લંબાઈ $12 \ m$ થી વધારીને $23 \ m$ કરવામાં આવે છે. તો તે હવે કેટલી વધારાની જમીન પર ચરી શકશે? ($m^2$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo