એક કાર $60 \, km/h$ ની ઝડપે $1 \, h$ સુધી પૂર્વ દિશામાં અને તે જ ઝડપે $30 \, min$ સુધી દક્ષિણ દિશામાં ગતિ કરે છે. પ્રારંભિક સ્થાનથી કારનું સ્થાનાંતર ......... $km$ છે.

  • A
    $60$
  • B
    $30 \sqrt{3}$
  • C
    $30 \sqrt{5}$
  • D
    $60 \sqrt{2}$

Explore More

Similar Questions

કાયનેમેટિક્સ (Kinematics) એટલે શું?

નીચેનામાંથી કઈ એક-પરિમાણીય ગતિ છે?

એક વિમાન $400 \,m$ ઉત્તર દિશામાં અને $300 \,m$ દક્ષિણ દિશામાં ઉડે છે અને ત્યારબાદ $1200 \,m$ ઉપરની તરફ ઉડે છે,તો તેનું કુલ સ્થાનાંતર કેટલું હશે ($\,m$ માં)?

કોઈ પદાર્થ સ્થિર છે કે નહીં તે આપણે કેવી રીતે નક્કી કરી શકીએ?

એક કણ $r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના પરિઘ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુ $A$ થી બિંદુ $B$ સુધી ગતિ કરે છે. તો પથલંબાઈ અને સ્થાનાંતર કેટલા થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo