$r$ ત્રિજ્યા ધરાવતી એક પાતળી રીંગ પર $+q$ વિદ્યુતભાર એવી રીતે વિતરિત થયેલ છે કે જેથી તેની રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda = q \sin^2 \theta / (\pi r)$ થાય. રીંગ $XY$-સમતલમાં છે અને $\theta$ એ સ્થાન સદિશ દ્વારા $X$-અક્ષ સાથે બનાવેલો ખૂણો છે. બિંદુવત વિદ્યુતભાર $+Q$ ને રીંગના કેન્દ્રથી અનંત સુધી લઈ જવા માટે વિદ્યુત બળ દ્વારા થતું કાર્ય કેટલું હશે?

  • A
    $qQ / 2\pi \varepsilon_0 r$ જેટલું
  • B
    $qQ / 4\pi \varepsilon_0 r$ જેટલું
  • C
    માત્ર ત્યારે જ શૂન્ય,જો માર્ગ રીંગના સમતલને લંબ રેખા હોય
  • D
    $qQ / 8\pi \varepsilon_0 r$ જેટલું

Explore More

Similar Questions

ત્રણ સમકેન્દ્રીય ધાતુના કવચ $A, B$ અને $C$ જેની ત્રિજ્યા અનુક્રમે $a, b$ અને $c$ $(a < b < c)$ છે,તેમની સપાટી પરની વિદ્યુતભાર ઘનતા અનુક્રમે $+\sigma, -\sigma$ અને $+\sigma$ છે. કવચ $B$ નું વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

$5 \times 10^{-9} \; C$ ના બિંદુવત વિદ્યુતભારને કારણે બિંદુ $P$ આગળ વિદ્યુતસ્થિતિમાન $50 \; V$ છે. બિંદુવત વિદ્યુતભારથી $P$ નું અંતર ......... $cm$ છે. (ધારો કે,$\frac{1}{4 \pi \varepsilon_0} = 9 \times 10^9 \; N m^2 C^{-2}$)

નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

નીચેની આકૃતિમાં,એક બિંદુવત વિદ્યુતભારને બિંદુ $P$ થી બિંદુ $A, B$ અને $C$ સુધી લઈ જવા માટે કરવામાં આવેલ કાર્ય અનુક્રમે $W_A, W_B$ અને $W_C$ છે. તો ($A, B, C$ એ અર્ધવર્તુળ પરના બિંદુઓ છે અને બિંદુવત વિદ્યુતભાર $q$ એ અર્ધવર્તુળના કેન્દ્ર પર છે):

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ વિદ્યુતભારોને ગોઠવવા માટે કરવું પડતું કાર્ય કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo