$R$ ત્રિજ્યા ધરાવતી અવાહક તકતીની સપાટી પર $Q$ જેટલો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલ છે. આ તકતી તેના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર $\omega$ કોણીય વેગથી ફરે છે. આ પરિભ્રમણના પરિણામે તકતીના કેન્દ્ર પર $B$ જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. જો આપણે તકતી પરનો કુલ વિદ્યુતભાર અને તેનો કોણીય વેગ અચળ રાખીએ અને તકતીની ત્રિજ્યા બદલીએ,તો તકતીના કેન્દ્ર પરના ચુંબકીય ક્ષેત્રમાં થતો ફેરફાર નીચેનામાંથી કઈ આકૃતિ દ્વારા દર્શાવી શકાય?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

સમાન વિદ્યુતભાર ધરાવતા બે કણો $150 \ km/s$ ની ઝડપે એકબીજાને સમાંતર ગતિ કરે છે. જો $F_1$ અને $F_2$ એ બે વિદ્યુતભારીત કણો વચ્ચેના ચુંબકીય અને વિદ્યુત બળો હોય, તો $\frac{|F_1|}{|F_2|}$ કેટલું થાય? (ધારો કે $\mu_0 \varepsilon_0 = \frac{1}{9 \times 10^{16}} \ s^2/m^2$)

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
| યાદી-$I$ ($Y$ વિરુદ્ધ $X$) | યાદી-$II$ (આલેખનો આકાર) |
| :--- | :--- |
| $(A)$ $Y$ = મેગ્નેટિક સસેપ્ટિબિલિટી, $X$ = મેગ્નેટાઇઝિંગ ફિલ્ડ | $(I)$ ઉગમબિંદુમાંથી પસાર થતો રેખીય આલેખ |
| $(B)$ $Y$ = ચુંબકીય ક્ષેત્ર, $X$ = પ્રવાહધારિત તારના કેન્દ્રથી અંતર $x < a$ માટે (જ્યાં $a$ = તારની ત્રિજ્યા) | $(II)$ અક્ષ તરફ ઘટતો વક્ર ધરાવતો આલેખ |
| $(C)$ $Y$ = ચુંબકીય ક્ષેત્ર, $X$ = પ્રવાહધારિત તારના કેન્દ્રથી અંતર $x > a$ માટે (જ્યાં $a$ = તારની ત્રિજ્યા) | $(III)$ આડી સીધી રેખાનો આલેખ |
| $(D)$ $Y$ = સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર, $X$ = કેન્દ્રથી અંતર | $(IV)$ ઉગમબિંદુથી શરૂ થતો રેખીય આલેખ |

$i$ જેટલો પ્રવાહ ધરાવતા લૂપના બિંદુ $O$ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે,જેનો આકાર નીચે મુજબ દર્શાવેલ છે?

નીચેનાને જોડો અને સાચી જોડી શોધો.
યાદી-$I$યાદી-$II$
$(A)$ ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ$(i)$ પ્રેરિત પ્રવાહની દિશા
$(B)$ જમણા હાથના અંગૂઠાનો નિયમ(ii) ચુંબકીય પ્રેરણનું મૂલ્ય અને દિશા
$(C)$ બાયો-સાવર્ટનો નિયમ(iii) ચુંબકીય પ્રેરણને કારણે લાગતા બળની દિશા
$(D)$ ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ(iv) પ્રવાહને કારણે ચુંબકીય રેખાઓની દિશા

એક ટેસ્લા એટલે કેટલા?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo