$Q$ જેટલો કુલ વિદ્યુતભાર $r$ અને $R$ $(R > r)$ ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય પોલા ગોળાઓ પર એવી રીતે વહેંચાયેલ છે કે જેથી બંને ગોળાઓ પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમાન રહે. સામાન્ય કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

  • A
    $\frac{1}{4\pi \varepsilon_0} \frac{(R - r)Q}{(R^2 + r^2)}$
  • B
    $\frac{1}{4\pi \varepsilon_0} \frac{(R + r)Q}{2(R^3 + r^3)}$
  • C
    $\frac{1}{4\pi \varepsilon_0} \frac{(R + r)Q}{(R^2 + r^2)}$
  • D
    $\frac{1}{4\pi \varepsilon_0} \frac{(R - r)Q}{2(R^2 + r^2)}$

Explore More

Similar Questions

$m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતો એક કણ $V$ વોલ્ટના વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત થાય છે. તેની ઊર્જા કેટલી હશે?

જો આંતરિક ગોળાનું વિદ્યુત સ્થિતિમાન $10\, V$ હોય અને બાહ્ય કવચનું સ્થિતિમાન $50\, V$ હોય,તો સામાન્ય કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું હશે :- ($, V$ માં)

આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ દિશામાં એક સમાન વિદ્યુતક્ષેત્ર સદિશ $E$ અસ્તિત્વ ધરાવે છે. બિંદુ $A$ પરનું વિદ્યુત સ્થિતિમાન $V_A$ છે. એક નાનો બિંદુવત વિદ્યુતભાર $q$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ વક્ર પથ પર $A$ થી $B$ સુધી ધીમેથી લઈ જવામાં આવે છે. જ્યારે વિદ્યુતભાર બિંદુ $B$ પર હોય ત્યારે તેની સ્થિતિઊર્જા કેટલી હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $X-Y$ અક્ષોના ઉગમબિંદુ $O$ પર એક વિદ્યુતભાર $+q$ મૂકવામાં આવ્યો છે. $A$ થી $B$ સુધી સીધી રેખા $AB$ પર વિદ્યુતભાર $Q$ ને લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું છે?

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $L$ લંબાઈના $AB$ સળિયા પર $Q$ વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલ છે. છેડા $A$ થી $L$ અંતરે આવેલા $O$ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo