એક વીજભારિત કણ સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. કોઈ ક્ષણે કણનો વેગ ચુંબકીય ક્ષેત્ર સાથે લઘુકોણ બનાવે છે. કણનો માર્ગ કેવો હશે?

  • A
    સીધી રેખા
  • B
    વર્તુળ
  • C
    સમાન પિચ ધરાવતી હેલિક્સ
  • D
    અસમાન પિચ ધરાવતી હેલિક્સ

Explore More

Similar Questions

એક પ્રોટોન અને એક $\alpha$-કણ સમાન ઝડપ સાથે એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે પ્રવેશ કરે છે. જો પ્રોટોન $5$ પરિભ્રમણ પૂર્ણ કરવા માટે $25 \ \mu s$ લેતો હોય,તો $\alpha$-કણ માટે આવર્તકાળ ........ $\mu s$ હશે.

જો કોઈ વિદ્યુતભારિત કણ ગુરુત્વાકર્ષણ મુક્ત અવકાશમાં સમાન વેગથી ગતિ કરતો હોય,તો નીચેનામાંથી શું શક્ય નથી? ($\overrightarrow{E} =$ વિદ્યુતક્ષેત્ર,$\overrightarrow{B} =$ ચુંબકીય ક્ષેત્ર)

આયનોના દળ માપવા માટે વપરાતા માસ સ્પેક્ટ્રોમીટરમાં,આયનોને શરૂઆતમાં વિદ્યુત સ્થિતિમાન $V$ દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે અને પછી ચુંબકીય ક્ષેત્ર $B$ નો ઉપયોગ કરીને $R$ ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર માર્ગો પર ગતિ કરાવવામાં આવે છે. જો $V$ અને $B$ અચળ રાખવામાં આવે,તો ગુણોત્તર $\left(\frac{\text{આયન પરનો વીજભાર}}{\text{આયનનું દળ}}\right)$ કોના પ્રમાણમાં હશે?

એક વિદ્યુતભારિત કણને સમાન ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ માં વેગ $\vec{v}$ સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તેના પર લાગતું ચુંબકીય બળ મહત્તમ હોય તે માટે નીચેનામાંથી કયું સાચું છે?

$8\, eV$ ઉર્જા ધરાવતો પ્રોટોન સમાન ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. સમાન ચુંબકીય ક્ષેત્રમાં અને સમાન માર્ગ પર ગતિ કરતા આલ્ફા કણની ઉર્જા .....$eV$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo