$28 \, cm$ લાંબા અને $22 \, cm$ પહોળા લંબચોરસના કેન્દ્રમાં $7 \, cm$ ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરવામાં આવ્યું છે. લંબચોરસ પર પડતો દડો વર્તુળ પર પડે તેની સંભાવના શોધો.

  • A
    $\frac{1}{11}$
  • B
    $\frac{1}{2}$
  • C
    $\frac{1}{3}$
  • D
    $\frac{1}{4}$

Explore More

Similar Questions

ત્રણ બાળકો ધરાવતા કુટુંબમાં,કોઈ છોકરી ન હોય,એક છોકરી હોય,બે છોકરીઓ હોય અથવા ત્રણ છોકરીઓ હોય. તેથી,દરેકની સંભાવના $\frac{1}{4}$ છે. શું આ સાચું છે? તમારા જવાબનું સમર્થન કરો.

$400$ સ્ક્રૂ ધરાવતા પેકેટમાં,$120$ સ્ક્રૂ ખામીયુક્ત છે. પેકેટમાંથી એક સ્ક્રૂ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો,પસંદ કરેલ સ્ક્રૂ ખામી રહિત હોવાની સંભાવના ......... છે.

એક બોક્સમાં $5$ સફેદ,$7$ લાલ,$4$ કાળા અને $2$ વાદળી સમાન દડા છે. બોક્સમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ દડો સફેદ પણ નથી અને કાળો પણ નથી તેની સંભાવના શોધો.

કોઈપણ વર્ષમાં ડિસેમ્બર મહિનામાં $5$ શનિવાર હોય તેની સંભાવના $\ldots \ldots \ldots$ છે.

એક નિષ્પક્ષ સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે છે. છાપની સંખ્યા કાંટાની સંખ્યા કરતાં વધારે મળે તેની સંભાવના ........ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo