કોઈપણ વર્ષમાં ડિસેમ્બર મહિનામાં $5$ શનિવાર હોય તેની સંભાવના $\ldots \ldots \ldots$ છે.

  • A
    $\frac{3}{7}$
  • B
    $\frac{2}{7}$
  • C
    $\frac{1}{7}$
  • D
    $\frac{4}{7}$

Explore More

Similar Questions

એક સમતોલ પાસાને એકવાર ફેંકવામાં આવે છે. અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના શોધો.

હું ત્રણ સિક્કા એકસાથે ઉછાળું છું. શક્ય પરિણામો શૂન્ય છાપ,$1$ છાપ,$2$ છાપ અને $3$ છાપ છે. તેથી,હું કહું છું કે શૂન્ય છાપ મળવાની સંભાવના $\frac{1}{4}$ છે. આ નિષ્કર્ષમાં શું ખોટું છે?

જો $P(A) = 0.54$ હોય,તો $P(\overline{A}) = \ldots$ શોધો.

ત્રણ નિષ્પક્ષ સિક્કાઓ એકસાથે ઉછાળવામાં આવે છે. તો,ઓછામાં ઓછી બે છાપ (heads) મળવાની સંભાવના .......... છે.

એક ઘટના બનવાની શક્યતા ખૂબ જ ઓછી છે. તેની સંભાવના કોની સૌથી નજીક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo