એક સર્કિટમાં એમીટર,$30\,V$ ની બેટરી અને $40.8\,\Omega$ નો અવરોધ શ્રેણીમાં જોડાયેલા છે. જો એમીટરના કોઈલનો અવરોધ $480\,\Omega$ અને શંટ $20\,\Omega$ હોય,તો એમીટરનું રીડિંગ .................. $A$ હશે.

  • A
    $1$
  • B
    $0.25$
  • C
    $0.5$
  • D
    $2$

Explore More

Similar Questions

ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ પરિપથના કુલ પ્રવાહના $4\%$ છે. જો ગેલ્વેનોમીટરનો અવરોધ $G$ હોય, તો ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં જોડેલ શંટ અવરોધ $S$ કેટલો હશે?

$x\text{ }\Omega$ આંતરિક અવરોધ ધરાવતું વોલ્ટમીટર $20\text{ V}$ સુધી માપી શકે છે. તેની માપન મર્યાદા વધારીને $30\text{ V}$ કરવા માટે, જરૂરી ફેરફાર શું છે?

જો કુલ પ્રવાહના માત્ર $1 \%$ જેટલો પ્રવાહ $G$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો હોય,તો શંટનો અવરોધ કેટલો હશે?

એક મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટરની સંવેદનશીલતા $s$ છે. જો ગેલ્વેનોમીટરના અવરોધના $\frac{1}{8}$ ભાગનો શંટ તેને જોડવામાં આવે,તો તેની નવી સંવેદનશીલતા કેટલી થશે?

$8 \, \Omega$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરને $2 \, \Omega$ નો શંટ જોડેલ છે. જો કુલ પ્રવાહ $1 \, A$ હોય,તો શંટમાંથી કેટલો પ્રવાહ ($A$ માં) પસાર થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo