એક વર્તુળાકાર ગૂંચળું $A$ ની ત્રિજ્યા $R$ છે અને તેમાંથી વહેતો પ્રવાહ $I$ છે. બીજું વર્તુળાકાર ગૂંચળું $B$ ની ત્રિજ્યા $2R$ છે અને તેમાંથી વહેતો પ્રવાહ $2I$ છે. વર્તુળાકાર ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રોનો ગુણોત્તર $(B_A : B_B)$ કેટલો થશે ($:1$ માં)?

  • A
    $4$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $1$

Explore More

Similar Questions

ચાર સમાન લાંબા સોલેનોઇડ $A, B, C$ અને $D$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજા સાથે જોડવામાં આવ્યા છે. જો $A$ ના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર $3\, T$ હોય,તો $C$ ના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર ........... $T$ હશે (ધારો કે ચુંબકીય ક્ષેત્ર સંબંધિત સોલેનોઇડના કદમાં જ મર્યાદિત છે).

આકૃતિમાં $R_1$ અને $R_2$ ત્રિજ્યાના બે અર્ધવર્તુળાકાર લૂપ દર્શાવેલ છે,જેમાં $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. સામાન્ય કેન્દ્ર '$O$' પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

અનંત લંબાઈના સીધા તારમાંથી વહેતા $i$ પ્રવાહને કારણે તારથી $r$ અંતરે ઉદ્ભવતું ચુંબકીય પ્રેરણ નીચેનામાંથી કયું છે?

$R$ ત્રિજ્યા ધરાવતી પાતળી રીંગ પર $q$ વિદ્યુતભાર સમાન રીતે પથરાયેલો છે. આ રીંગ તેની અક્ષ પર $f \ Hz$ ની સમાન આવૃત્તિ સાથે ભ્રમણ કરે છે. રીંગના કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણનું મૂલ્ય કેટલું હશે?

હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન $0.4 \text{ Å}$ ત્રિજ્યાના વર્તુળમાં $10^6 \text{ m/s}$ ની ઝડપે ફરે છે. ઇલેક્ટ્રોનની ગતિને કારણે કક્ષાના કેન્દ્ર પર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર (ટેસ્લામાં) કેટલું હશે? $\left[\mu_0 = 4\pi \times 10^{-7} \text{ H/m}, q = 1.6 \times 10^{-19} \text{ C}\right]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo