અનંત લંબાઈના સીધા તારમાંથી વહેતા $i$ પ્રવાહને કારણે તારથી $r$ અંતરે ઉદ્ભવતું ચુંબકીય પ્રેરણ નીચેનામાંથી કયું છે?

  • A
    $|B| = \left( \frac{\mu_0}{4\pi} \right) \frac{2i}{r}$
  • B
    $|B| = \left( \frac{\mu_0}{4\pi} \right) \frac{r}{2i}$
  • C
    $|B| = \left( \frac{4\pi}{\mu_0} \right) \frac{2i}{r}$
  • D
    $|B| = \left( \frac{4\pi}{\mu_0} \right) \frac{r}{2i}$

Explore More

Similar Questions

બે લાંબા સમાંતર તાર એકબીજાથી $2d$ અંતરે છે. તેઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાગળના સમતલમાંથી બહાર આવતા સમાન સ્થિર પ્રવાહનું વહન કરે છે. રેખા $XX'$ પર ચુંબકીય ક્ષેત્ર $B$ માં થતો ફેરફાર નીચે મુજબ છે:

Difficult
View Solution

$10 \ cm$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કોઈલમાં $10 \ A$ વિદ્યુતપ્રવાહ વહેવાને કારણે તેના કેન્દ્ર પર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર $3.14 \times 10^{-3} \ Wb/m^2$ છે. તો કોઈલમાં આંટાની સંખ્યા કેટલી હશે?

બે લાંબા સીધા સમાંતર વાહકોમાં $I_1$ અને $I_2$ $(I_1 > I_2)$ પ્રવાહ વહે છે. જ્યારે $I_1$ અને $I_2$ ની દિશા સમાન હોય,ત્યારે બે વાહકોની વચ્ચેના મધ્યબિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા $20 \mu T$ છે. જો $I_2$ ની દિશા ઉલટાવવામાં આવે,તો ક્ષેત્રની તીવ્રતા $50 \mu T$ થાય છે. ગુણોત્તર $I_2 / I_1$ શોધો.

બે વર્તુળાકાર ગૂંચળા $P$ અને $Q$ સમાન તારમાંથી બનાવેલા છે,પરંતુ $Q$ ની ત્રિજ્યા $P$ કરતા બમણી છે. તેમની વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હોવો જોઈએ જેથી તેમના કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણ સમાન રહે?

$a$ ત્રિજ્યા ધરાવતા એક લાંબા સીધા તારમાંથી સ્થાયી પ્રવાહ $I$ વહે છે. પ્રવાહ તેના આડછેદ પર સમાન રીતે વહેંચાયેલો છે. તારની અક્ષથી અનુક્રમે $\frac{a}{2}$ અને $2a$ જેટલા ત્રિજ્યાવર્તી અંતરે રહેલા ચુંબકીય ક્ષેત્રો $B$ અને $B'$ નો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo