બે લાંબા સમાંતર તાર એકબીજાથી $2d$ અંતરે છે. તેઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાગળના સમતલમાંથી બહાર આવતા સમાન સ્થિર પ્રવાહનું વહન કરે છે. રેખા $XX'$ પર ચુંબકીય ક્ષેત્ર $B$ માં થતો ફેરફાર નીચે મુજબ છે:

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

$5 \ cm$ ત્રિજ્યા ધરાવતા પ્રવાહધારિત વર્તુળાકાર લૂપના કેન્દ્રથી $12 \ cm$ દૂર તેની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર $250 \ \mu T$ છે. લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે ($\mu T$ માં)?

$1\,A$ નો વિદ્યુતપ્રવાહ $1\,m$ બાજુ ધરાવતા ષટ્કોણ આકારના વાહક તારમાંથી પસાર થાય છે. તેના કેન્દ્ર $O$ પર ચુંબકીય પ્રેરણ $Wb/m^2$ માં કેટલું હશે?

ગતિમાન વિદ્યુતભાર કયું ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે છે? સમજાવો.

$R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પ્રવાહધારિત ગૂંચળાના કેન્દ્રથી તેની અક્ષ પર કેટલા અંતરે ચુંબકીય પ્રેરણનું મૂલ્ય તેના કેન્દ્ર પરના મૂલ્ય કરતાં $\frac{1}{8}$ ગણું થશે?

જો $R$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કોઈલની અક્ષ પર $R \sqrt{3}$ અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર $B_1$ હોય અને કોઈલના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $B_2$ હોય,તો $\frac{B_1}{B_2}$ નો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo