એક ઘડિયાળ $S$ સ્પ્રિંગના દોલનો પર આધારિત છે અને ઘડિયાળ $P$ લોલકના ગતિ પર આધારિત છે. પૃથ્વી પર બંને ઘડિયાળો સમાન દરે ચાલે છે. પૃથ્વી જેવી જ ઘનતા ધરાવતા પરંતુ બમણી ત્રિજ્યા ધરાવતા ગ્રહ પર,નીચેનામાંથી શું સાચું છે?

  • A
    $S$ એ $P$ કરતા ઝડપથી ચાલશે
  • B
    $P$ એ $S$ કરતા ઝડપથી ચાલશે
  • C
    બંને પૃથ્વીની જેમ જ સમાન દરે ચાલશે
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$m$ દળ ધરાવતો દડો $A$ એ ધન $x$-દિશામાં $K$ ગતિઊર્જા અને $p$ વેગમાન સાથે ગતિ કરે છે,જે સ્થિર રહેલા $M$ દળના દડા $B$ સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. સંઘાત બાદ દડો $A$ એ $K/9$ ગતિઊર્જા સાથે ઋણ $x$-દિશામાં ગતિ કરે છે. દડા $B$ નું અંતિમ વેગમાન કેટલું હશે?

નીચે આપેલા પરિપથમાં $PN$-જંકશન ડાયોડ $D_1, D_2$ અને $D_3$ આદર્શ છે. $A$ અને $B$ ના નીચે મુજબના પોટેન્શિયલ માટે:
$(i) -10 \ V, -5 \ V$
$(ii) -5 \ V, -10 \ V$
$(iii) -4 \ V, -12 \ V$
$A$ અને $B$ વચ્ચેના અવરોધનો સાચો ચડતો ક્રમ કયો હશે?

નીચેનામાંથી કઈ અંગિકામાં જળવિભાજન કરતા ઉત્સેચકોનો સંગ્રહ થાય છે?

બુલિયન સમીકરણ $\overline {(A + B)} \cdot \overline {(A \cdot B)} = 1$ માટે $A$ અને $B$ ના ઇનપુટ શું હશે?

$PhCHO$ અને $HCHO$ ના મિશ્રણને $NaOH$ સાથે પ્રક્રિયા કરાવતા,કેનિઝારો પ્રક્રિયામાં શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo