એક સંયોજન $C$ (આણ્વીય સૂત્ર $C_2H_4O_2$) $Na$ ધાતુ સાથે પ્રક્રિયા કરીને સંયોજન $R$ બનાવે છે અને એક વાયુ મુક્ત કરે છે જે 'પૉપ' અવાજ સાથે સળગે છે. સંયોજન $C$ ની એસિડની હાજરીમાં આલ્કોહોલ $A$ સાથે પ્રક્રિયા કરવાથી મીઠી સુગંધ ધરાવતું સંયોજન $S$ (આણ્વીય સૂત્ર $C_3H_6O_2$) બને છે. $C$ માં $NaOH$ ઉમેરતા,તે $R$ અને પાણી આપે છે. $S$ ની $NaOH$ ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવાથી ફરીથી $R$ અને $A$ મળે છે. $C$,$R$,$A$,$S$ ને ઓળખો અને તેમાં સમાવિષ્ટ પ્રક્રિયાઓ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) એ ઇથેનોઇક એસિડ $(CH_3COOH)$ છે.
$R$ એ સોડિયમ એસિટેટ $(CH_3COONa)$ છે અને મુક્ત થતો વાયુ હાઇડ્રોજન $(H_2)$ છે.
$A$ એ મિથેનોલ $(CH_3OH)$ છે.
$S$ એ મિથાઇલ એસિટેટ $(CH_3COOCH_3)$ છે.
$(a)$ $Na$ ધાતુ સાથેની પ્રક્રિયા:
$2CH_3COOH + 2Na \to 2CH_3COONa + H_2 \uparrow$
$(b)$ એસ્ટરીકરણ પ્રક્રિયા:
$CH_3COOH + CH_3OH \xrightarrow{Conc. H_2SO_4} CH_3COOCH_3 + H_2O$
$(c)$ $NaOH$ સાથેની પ્રક્રિયા (તટસ્થીકરણ):
$CH_3COOH + NaOH \to CH_3COONa + H_2O$
$(d)$ સાબુનીકરણ પ્રક્રિયા:
$CH_3COOCH_3 + NaOH \to CH_3COONa + CH_3OH$

Explore More

Similar Questions

હાઇડ્રોજનેશન એટલે શું? તેનો ઔદ્યોગિક ઉપયોગ શું છે?

નીચેનાના નામ આપો:
$(a)$ $4$ કાર્બન પરમાણુ ધરાવતો આલ્કોહોલ.
$(b)$ $5$ કાર્બન પરમાણુ ધરાવતું એસિડ.
$(c)$ સૌથી સાદું કીટોન. કાર્બન સંયોજનમાં ક્રિયાશીલ સમૂહની વ્યાખ્યા આપો. કોઈપણ ત્રણ ક્રિયાશીલ સમૂહોના નામ તેમના સૂત્રો અને ઉદાહરણ સાથે જણાવો.

એક તત્વના પરમાણુની સંયોજકતા કક્ષામાં છ ઇલેક્ટ્રોન છે. આ તત્વ હવાનો બીજો મુખ્ય ઘટક છે. તે દ્વિપરમાણ્વીય અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે.
$(i)$ તત્વને ઓળખો.
$(ii)$ આ તત્વના બે પરમાણુઓ વચ્ચે બનતો બંધ દર્શાવો.
$(iii)$ બે પરમાણુઓ વચ્ચેના બંધનો પ્રકાર લખો.

નીચેના સંયોજનોના $IUPAC$ નામ લખો:
$(a)$ $CH_3-CH_2-CH_2-CH_2-CH_2-CH_2-CHO$
$(b)$ $CH_3-CH_2-CH_2-CH_2-CH_2-OH$

સાબુના અણુમાં શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo