$100 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાનો ઉપયોગ સૂર્યનું પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે,જે $30'$ નો ખૂણો આંતરે છે. સૂર્યના પ્રતિબિંબનો વ્યાસ .....$cm$ હશે.

  • A
    $1.74$
  • B
    $0.87$
  • C
    $0.435$
  • D
    $100$

Explore More

Similar Questions

બિંદુવત પદાર્થ માટે,નીચેનામાંથી કોણ હંમેશા હવામાં આભાસી પ્રતિબિંબ આપે છે?

બે પદાર્થો $A$ અને $B$ ને $40\,cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે ધ્રુવથી $15\,cm$ અને $25\,cm$ અંતરે મૂકવામાં આવ્યા છે. અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબો વચ્ચેનું અંતર $..........\,cm$ છે.

સૂર્યના વ્યાસ અને પૃથ્વી તથા સૂર્ય વચ્ચેના અંતરનો ગુણોત્તર આશરે $0.009$ છે. $0.4 \ m$ વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ ગોલીય અરીસા દ્વારા રચાતા સૂર્યના પ્રતિબિંબનો આશરે વ્યાસ કેટલો હશે?

બે સમાન પદાર્થોને $12 \ cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસા અને અંતર્ગોળ અરીસાની સામે,બંને અરીસાઓથી $18 \ cm$ ના સમાન અંતરે મૂકવામાં આવ્યા છે. બહિર્ગોળ અરીસા દ્વારા બનતા પ્રતિબિંબ અને અંતર્ગોળ અરીસા દ્વારા બનતા પ્રતિબિંબના કદનો ગુણોત્તર કેટલો હશે?

$2 \, mm$ લંબાઈનો એક નાનો સળિયો $20 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી $30 \, cm$ અંતરે મુખ્ય અક્ષ પર મૂકેલો છે. તો સળિયાના પ્રતિબિંબની અક્ષીય લંબાઈ .....$mm$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo