એક પાત્રને $d$ વ્યાસના નાના છિદ્રવાળા વિભાજક દ્વારા બે સમાન ભાગો $I$ અને $II$ માં વહેંચવામાં આવ્યું છે. બંને ભાગોમાં સમાન આદર્શ વાયુ ભરવામાં આવ્યો છે,પરંતુ તેમને ઉષ્મા રિઝર્વોયર સાથે જોડીને $T_{I} = 150 \, K$ અને $T_{II} = 300 \, K$ તાપમાને રાખવામાં આવ્યા છે. ધારો કે $\lambda_{I}$ અને $\lambda_{II}$ એ બે ભાગોમાં વાયુના કણોના સરેરાશ મુક્ત પથ (mean free path) છે,જ્યાં $d \gg \lambda_{I}$ અને $d \gg \lambda_{II}$ છે. તો,$\lambda_{I} / \lambda_{II}$ નો ગુણોત્તર કોની નજીક છે?

  • A
    $0.25$
  • B
    $0.5$
  • C
    $0.7$
  • D
    $1.0$

Explore More

Similar Questions

જો સરેરાશ મુક્તપથ બમણો કરવામાં આવે,તો દબાણ કેટલું થશે?

$1\,\mathring{A}$ અને $2\,\mathring{A}$ આણ્વિય વ્યાસ ધરાવતા બે વાયુઓના અણુઓના સરેરાશ મુક્ત પથનો ગુણોત્તર શોધો. વાયુઓ તાપમાન,દબાણ અને કદની સમાન પરિસ્થિતિમાં છે તેમ માની શકાય.

જો હાઈડ્રોજન વાયુની આણ્વિક ત્રિજ્યા $0.5 \ \mathring A$ હોય,તો $0 \ ^\circ C$ તાપમાને અને $1 \ atm$ દબાણે હાઈડ્રોજન વાયુના અણુઓનો સરેરાશ મુક્ત પથ ........ $\mathring A$ થાય. (જ્યાં $k_B = 1.38 \times 10^{-23} \ J \ K^{-1}$)

દરેક વાસ્તવિક વાયુ (real gas) આદર્શ વાયુ તરીકે ક્યારે વર્તે છે?

$300 \ K$ અને $1 \ atm$ પર ઓક્સિજનના અણુઓનો સરેરાશ મુક્ત પથ (mean free path) અને સરેરાશ ઝડપ અનુક્રમે $3 \times 10^{-7} \ m$ અને $600 \ m/s$ છે. તેની અથડામણની આવૃત્તિ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo