$10 \, cm$ ની ધાર લંબાઈ ધરાવતો એક સમઘન આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે પ્રવાહી $A$ અને $B$ ના આંતરપૃષ્ઠ પર સંતુલિત છે. જો પ્રવાહી $A$ અને $B$ ની વિશિષ્ટ ઘનતા અનુક્રમે $0.6$ અને $0.4$ હોય,તો સમઘનનું દળ ................ $g$ છે.

  • A
    $240$
  • B
    $360$
  • C
    $480$
  • D
    $540$

Explore More

Similar Questions

એક પાત્રમાં પારો $(\rho = 13.6 \text{ g/cm}^3)$ અને તેલ $(\rho = 0.8 \text{ g/cm}^3)$ ભરેલા છે. એક ગોળો એવી રીતે તરે છે કે તેનું અડધું કદ પારામાં અને અડધું કદ તેલમાં રહે છે. તો ગોળાના દ્રવ્યની ઘનતા $\text{g/cm}^3$ માં કેટલી હશે?

Difficult
View Solution

પ્લવનનો નિયમ (Law of floatation) લખો અને તેના કિસ્સાઓનું વર્ણન કરો.

$M$ દળ ધરાવતું પાત્ર જેમાં $m_0$ દળનું પ્રવાહી ભરેલું છે, તેને વજન કાંટા પર રાખવામાં આવ્યું છે. $m$ દળના એક દડાને આપેલી સ્થિતિમાંથી સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. દડો મુક્ત કર્યા પછી તરત જ સાચો વિકલ્પ પસંદ કરો.

$4 \ cm$ અને $2 \ cm$ ની બાહ્ય અને આંતરિક ત્રિજ્યા ધરાવતો એક પોલો ગોળાકાર પદાર્થ $2.0 \ g \ cm^{-3}$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં અડધો ડૂબેલો તરે છે. ગોળાના દ્રવ્યની ઘનતા કેટલી હશે ($g \ cm^{-3}$ માં)?

આર્કિમિડીઝનો સિદ્ધાંત લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo