એક વાહકમાં વિદ્યુતપ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે. વાહકની ઉપરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા ..... છે.

  • A
    ઉત્તર તરફ
  • B
    દક્ષિણ તરફ
  • C
    પૂર્વ તરફ
  • D
    પશ્ચિમ તરફ

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાયરમાં વહેતા પ્રવાહ $I$ ને કારણે ઉગમબિંદુ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

Difficult
View Solution

સમાન પ્રવાહ $I$ ત્રણ અનંત લંબાઈના તારમાં ધન $x$,$y$ અને $z$ દિશામાં વહી રહ્યો છે. બિંદુ $(0, 0, -a)$ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

એક ઈલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ $f$ જેટલી પરિભ્રમણ આવૃત્તિ સાથે વર્તુળાકાર કક્ષામાં ફરે છે. આના કારણે ન્યુક્લિયસના સ્થાન પર ઉત્પન્ન થતું ચુંબકીય પ્રેરણ $B$ છે,તો વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા કોના સમપ્રમાણમાં હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબના પ્રવાહની ગોઠવણીને કારણે મધ્યબિંદુ $O$ પર ચુંબકીય પ્રેરણનું મૂલ્ય કેટલું હશે?

ચાર આંટા ધરાવતી વર્તુળાકાર કોઈલમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ તેના કેન્દ્ર પર $32 \ T$ જેટલું ચુંબકીય પ્રેરણ ઉત્પન્ન કરે છે. આ કોઈલને ખોલીને ફરીથી એક આંટાવાળી વર્તુળાકાર કોઈલમાં ફેરવવામાં આવે છે. જો તે જ વિદ્યુતપ્રવાહ નવી કોઈલમાંથી વહે,તો કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણ $.......... \ T$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo