$27\,^{\circ}C$ તાપમાને વાયુ ધરાવતા એક નળાકારને $10.85\,cm^2$ આડછેદ ધરાવતા પિસ્ટન દ્વારા સમાન કદના ($100\,cm^3$ દરેક) અને સમાન દબાણ ધરાવતા બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. એક ભાગના વાયુનું તાપમાન વધારીને $100\,^{\circ}C$ કરવામાં આવે છે,જ્યારે બીજા ભાગનું તાપમાન મૂળ તાપમાને જાળવી રાખવામાં આવે છે. પિસ્ટન અને દીવાલો સંપૂર્ણ અવાહક છે. તાપમાનમાં ફેરફાર દરમિયાન પિસ્ટન કેટલું અંતર ખસશે? (સેમી માં)

  • A
    $1$
  • B
    $2$
  • C
    $0.5$
  • D
    $1.5$

Explore More

Similar Questions

જો આંતરઆણ્વિય બળો અદ્રશ્ય થઈ જાય,તો પ્રમાણિત તાપમાન અને દબાણે $4.5 \,kg$ પાણીમાં રહેલા અણુઓ દ્વારા રોકાયેલું કદ કેટલું હશે?

$0\,^{\circ}\text{C}$ તાપમાને,આદર્શ વાયુના નિશ્ચિત દળની ઘનતા અને તેના દબાણનો ગુણોત્તર $x$ છે. $100\,^{\circ}\text{C}$ તાપમાને આ ગુણોત્તર કેટલો થશે?

$P$ દબાણ અને $T$ તાપમાને $V$ કદ રોકતા $5\,g$ ઓક્સિજન માટે અવસ્થાનું સમીકરણ શું થશે,જ્યાં $R$ એ વાયુ અચળાંક છે?

સાર્વત્રિક વાયુ અચળાંક એટલે શું? તેનું મૂલ્ય અને એકમ લખો.

$P$ દબાણ અને $T$ તાપમાને $V$ કદ રોકતા $5 \, g$ ઓક્સિજન માટે અવસ્થાનું સમીકરણ શું થશે? (જ્યાં $R$ એ વાયુ અચળાંક છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo