સાર્વત્રિક વાયુ અચળાંક એટલે શું? તેનું મૂલ્ય અને એકમ લખો.

  • A
    $8.314 \ J \ mol^{-1} \ K^{-1}$
  • B
    $0.0821 \ L \ atm \ mol^{-1} \ K^{-1}$
  • C
    $1.38 \times 10^{-23} \ J \ K^{-1}$
  • D
    $6.626 \times 10^{-34} \ J \ s$

Explore More

Similar Questions

એક પાત્રમાં $T$ તાપમાને $O_2$ (મોલર દળ $32$) નો $1$ મોલ છે. દબાણ $P$ છે. બીજા સમાન પાત્રમાં $2T$ તાપમાને $He$ (મોલર દળ $4$) નો $1$ મોલ છે. બીજા પાત્રમાં દબાણ શોધો.

$27^oC$ તાપમાને એક વાયુનું કદ $V$ અને દબાણ $P$ છે. ગરમ કરવાથી તેનું દબાણ બમણું અને કદ ત્રણ ગણું થાય છે. તો વાયુનું અંતિમ તાપમાન ...... $^oC$ થશે.

$P$ દબાણ અને $T$ તાપમાને $V$ કદ રોકતા $5\,g$ ઓક્સિજન માટે અવસ્થાનું સમીકરણ શું થશે,જ્યાં $R$ એ વાયુ અચળાંક છે?

બંધ પાત્રમાં રહેલા આદર્શ વાયુનું તાપમાન $1^{\circ} C$ વધારતા તેનું દબાણ $0.4 \%$ વધે છે. તો તેનું પ્રારંભિક તાપમાન કેટલું હશે?

બે પાત્રો એક આદર્શ વાયુથી ભરેલા છે જેમાં એકનું કદ બીજાના કદ કરતાં બમણું છે. મોટા પાત્રમાં $1000 \ K$ તાપમાને $8 \ kPa$ દબાણે વાયુ છે,જ્યારે નાના પાત્રમાં $500 \ K$ તાપમાને $7 \ kPa$ દબાણે વાયુ છે. જો પાત્રોને એક પાતળી નળી દ્વારા એકબીજા સાથે જોડવામાં આવે જેથી વાયુ વહી શકે અને બંને પાત્રોનું તાપમાન $600 \ K$ પર જાળવી રાખવામાં આવે,તો સ્થાયી અવસ્થામાં પાત્રોમાં દબાણ ($kPa$ માં) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo