$L_0$ લંબાઈના નળાકાર ધાતુના સળિયાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $x$ જેટલી નાની જગ્યા ધરાવતી રીંગના આકારમાં વાળવામાં આવે છે. આ સિસ્ટમને ગરમ કરતા:

  • A
    $x$ ઘટે છે,$r$ અને $d$ વધે છે
  • B
    $x$ અને $r$ વધે છે,$d$ ઘટે છે
  • C
    $x$,$r$ અને $d$ ત્રણેય વધે છે
  • D
    નિષ્કર્ષ પર આવવા માટે માહિતી અપૂરતી છે

Explore More

Similar Questions

ધાતુના એક ટુકડાનું વજન હવામાં $49 \ gm$ અને $32^{\circ}C$ તાપમાને $1.2 \times 10^3 \ kg/m^3$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં $39 \ gm$ છે. જ્યારે પ્રવાહીનું તાપમાન વધારીને $42^{\circ}C$ કરવામાં આવે છે, ત્યારે ધાતુના ટુકડાનું વજન $40 \ gm$ થાય છે. જો $42^{\circ}C$ તાપમાને પ્રવાહીની ઘનતા $1.0 \times 10^3 \ kg/m^3$ હોય, તો ધાતુનો રેખીય પ્રસરણાંક શોધો.

એક સ્ફટિકનો એક દિશામાં રેખીય પ્રસરણાંક $13 \times 10^{-7} \ K^{-1}$ છે અને તેને લંબ દરેક દિશામાં $231 \times 10^{-7} \ K^{-1}$ છે. તો કદ પ્રસરણાંક કેટલો હશે?

$R$ ત્રિજ્યા ધરાવતી એક વર્તુળાકાર ધાતુની તકતીમાં $r$ ત્રિજ્યાની એક નાની વર્તુળાકાર પોલાણ (cavity) છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. આ તંત્રને ગરમ કરવાથી:

જો $30^{\circ}C$ તાપમાને $1.0 \, cm$ વ્યાસ ધરાવતા નળાકારને તે જ તાપમાને સ્ટીલની પ્લેટમાં $0.9997 \, cm$ વ્યાસ ધરાવતા કાણામાં બેસાડવો હોય,તો પ્લેટના તાપમાનમાં જરૂરી લઘુત્તમ વધારો ........ $^{\circ}C$ છે. (સ્ટીલનો રેખીય પ્રસરણાંક $\alpha = 12 \times 10^{-6} \, ^{\circ}C^{-1}$)

ધારો કે એક તાંબાની પ્લેટમાં કાણું (hole) છે. પ્લેટને ગરમ કરવાથી,કાણાનો વ્યાસ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo