એક નળાકાર રોલર જેની લંબાઈ $2.5\, m$ અને ત્રિજ્યા $1.75\, m$ છે,તેને રસ્તા પર ફેરવતા તે $5500\, m^{2}$ જેટલું ક્ષેત્રફળ આવરી લે છે. તો તેણે કેટલા પરિભ્રમણ કર્યા હશે?

  • A
    $200$
  • B
    $150$
  • C
    $300$
  • D
    $250$

Explore More

Similar Questions

$20 \, m$ ઊંડો અને $7 \, m$ ત્રિજ્યા ધરાવતો એક કૂવો છે. તેના અંદરની વક્ર સપાટી પર સિમેન્ટ લગાવવાનો ખર્ચ ₹ $15$ પ્રતિ $m^2$ ના દરે શોધો. (₹ માં)

એક સમઘનનું કુલ પૃષ્ઠફળ $96 \, cm^2$ છે. તો તે સમઘનનું ઘનફળ ($cm^3$ માં) કેટલું થાય?

એક લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે $30 \, cm$, $20 \, cm$ અને $15 \, cm$ છે, તો તેનું ઘનફળ $\ldots \ldots \ldots \, cm^3$ થાય.

$2.1 \, cm$ ત્રિજ્યા ધરાવતા ગોલકનું ઘનફળ શોધો. ($cm^3$ માં)

$3.5 \, cm$ ત્રિજ્યા અને $12 \, cm$ ઊંચાઈ ધરાવતા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo