એક લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે $30 \, cm$, $20 \, cm$ અને $15 \, cm$ છે, તો તેનું ઘનફળ $\ldots \ldots \ldots \, cm^3$ થાય.

  • A
    $6500$
  • B
    $7000$
  • C
    $8000$
  • D
    $9000$

Explore More

Similar Questions

એક ગોળાનું ઘનફળ શોધો જેનું પૃષ્ઠફળ $1256 \, cm^{2}$ છે. ($\pi = 3.14$ લો)

અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ $= \dots$

એક શંકુના પાયાની ત્રિજ્યા $10 \, cm$ છે અને તેની તિર્યક ઊંચાઈ $26 \, cm$ છે. શંકુનું ઘનફળ શોધો. $(\pi = 3.14)$ ($cm^3$ માં)

$(10 \text{ m} \times 10 \text{ m} \times 5 \text{ m})$ માપના રૂમમાં મૂકી શકાય તેવા સૌથી લાંબા થાંભલાની લંબાઈ ($\text{m}$ માં) કેટલી હશે?

એક લંબઘન પેટીની લંબાઈ,પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે $25 \, cm$,$20 \, cm$ અને $10 \, cm$ છે. તેનું કુલ પૃષ્ઠફળ $cm^2$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo