એક પદાર્થ પર લાગતું બળ $\overrightarrow{F} = 5\hat{i} + 6\hat{j} + 4\hat{k}$ છે,જે $\overrightarrow{S} = 6\hat{i} - 5\hat{k}$ જેટલું સ્થાનાંતર ઉત્પન્ન કરે છે. બળ દ્વારા થયેલું કાર્ય કેટલું હશે ($J$ માં)?

  • A
    $10$
  • B
    $18$
  • C
    $11$
  • D
    $5$

Explore More

Similar Questions

$m$ દળનો એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે અને $t_1$ સમયમાં $v$ વેગ પ્રાપ્ત કરે છે. $t$ સમયમાં થયેલું કાર્ય કોના સપ્રમાણમાં છે?

Difficult
View Solution

જો બળ $\overrightarrow F = 4\hat i + 5\hat j$ અને સ્થાનાંતર $\overrightarrow s = 3\hat i + 6\hat k$ હોય, તો થયેલું કાર્ય કેટલું હશે ($\text{ J}$ માં)?

$m$ દળનો એક બ્લોક લિફ્ટમાં રાખેલ છે જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ $a$ પ્રવેગ સાથે નીચેની તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. આ બ્લોકનું અવલોકન બે અવલોકનકારો $A$ અને $B$ દ્વારા $t_0$ સમયના અંતરાલ માટે કરવામાં આવે છે. અવલોકનકાર $B$ મુજબ,બ્લોક પર થયેલ કુલ કાર્ય કેટલું છે?

Difficult
View Solution

એક પદાર્થ પર $(-\,1, \,2, \,3) \,N$ બળ લગાડતાં તે $X$-અક્ષની દિશામાં $4 \,m$ જેટલું સ્થાનાંતર કરે છે. પદાર્થ પર બળ વડે થયેલું કાર્ય શોધો. ($,J$ માં)

એક પદાર્થ પર $\vec{F} = (-2\hat{i} + 15\hat{j} + 6\hat{k}) \, N$ જેટલું બળ લાગવાથી તે $Y$-અક્ષની દિશામાં ગતિ કરે છે. જો $Y$-અક્ષની દિશામાં સ્થાનાંતર $10 \, m$ હોય,તો બળ દ્વારા થતું કાર્ય $J$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo