આકૃતિમાં દર્શાવેલ સિલિન્ડરમાં વાયુ ભરેલો છે. બે પિસ્ટન એક દોરી વડે જોડાયેલા છે. જો વાયુને ગરમ કરવામાં આવે,તો પિસ્ટન

  • A
    ડાબી તરફ ખસશે
  • B
    જમણી તરફ ખસશે
  • C
    સ્થિર રહેશે
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

વાયુઓના ગતિવાદ (kinetic theory of gases) વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

એક બોક્સમાં ${T_1}$ તાપમાન અને ${P_1}$ દબાણે આદર્શ વાયુના $N$ અણુઓ છે. બોક્સમાં અણુઓની સંખ્યા બમણી કરવામાં આવે છે અને વાયુની કુલ ગતિઊર્જા અગાઉ જેટલી જ રાખવામાં આવે છે. જો નવું દબાણ ${P_2}$ અને તાપમાન ${T_2}$ હોય,તો:

એક હલકું પાત્ર જેમાં દ્વિપરમાણ્વીય વાયુ ભરેલો છે તે $v$ વેગથી ગતિ કરી રહ્યું છે. વાયુનું દળ $M$ છે અને મોલની સંખ્યા $n$ છે. જમીનની સાપેક્ષે વાયુની ગતિઊર્જા કેટલી હશે?

સમાન કદના બે પાત્રોમાં સમાન તાપમાને સમાન વાયુ ભરેલો છે. જો પાત્રોમાં દબાણનો ગુણોત્તર $1 : 2$ હોય,તો

Difficult
View Solution

ગેસના પાત્રમાં રહેલો એક અણુ $200 \; m s^{-1}$ ની ઝડપે અને લંબ સાથે $30^{\circ}$ ના ખૂણે આડી દીવાલ સાથે અથડાય છે અને તે જ ઝડપે પાછો ફરે છે. શું અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય છે? શું આ અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo