તાંબાની શીટમાં એક કાણું પાડવામાં આવ્યું છે. $27.0^{\circ} C$ તાપમાને કાણાનો વ્યાસ $4.24 \,cm$ છે. જ્યારે તેને $35^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે ત્યારે કાણાનો વ્યાસ કેટલો હશે?

  • A
    $4.24 \,cm$ કરતા ઓછો
  • B
    $4.24 \,cm$ જેટલો
  • C
    $4.24 \,cm$ કરતા વધારે
  • D
    માહિતી અપૂરતી છે

Explore More

Similar Questions

એક ધાતુની પટ્ટી $25^{\circ} C$ તાપમાને સાચું માપ આપે છે. આ ધાતુની પટ્ટી વડે $10^{\circ} C$ તાપમાને લાકડાના ટુકડાનું માપ લેવામાં આવે છે. જો પટ્ટી પરનું વાંચન $30 \, cm$ હોય, તો લાકડાના ટુકડાની વાસ્તવિક લંબાઈ .......... $cm$ હોવી જોઈએ.

એક સર્વેયરની $30$-$m$ ની સ્ટીલની પટ્ટી કોઈ ચોક્કસ તાપમાને સાચી છે. ગરમ દિવસે પટ્ટી વિસ્તરણ પામીને $30.01$ $m$ થાય છે. તે દિવસે,પટ્ટી બે બિંદુઓ વચ્ચેનું અંતર $15.52$ $m$ દર્શાવે છે. આ બિંદુઓ વચ્ચેનું સાચું અંતર કેટલું હશે ($m$ માં)?

ઇન્વાર (invar) માંથી બનેલા ઘડિયાળના લોલકનો આવર્તકાળ $20^{\circ} C$ તાપમાને $0.5 \, s$ છે. જો આ ઘડિયાળનો ઉપયોગ એવા વાતાવરણમાં કરવામાં આવે જ્યાં સરેરાશ તાપમાન $30^{\circ} C$ હોય, તો દરેક દોલનમાં ઘડિયાળ કેટલો સમય ગુમાવશે? (ઇન્વાર માટે, $\alpha = 9 \times 10^{-7} /{ }^{\circ} C$, $g = \text{અચળ}$)

કોઈ તાપમાન $T$ પર,એક બ્રોન્ઝની પિન સ્ટીલના બ્લોકમાં પાડેલા કાણામાં ફિટ કરવા માટે થોડી મોટી છે. ચોક્કસ ફિટિંગ માટે જરૂરી તાપમાનનો ફેરફાર ન્યૂનતમ ક્યારે હોય?

કાચના સળિયા પરના બે નિશાન જે $10 \ cm$ દૂર છે,જ્યારે સળિયાને $0 \ ^\circ C$ થી $100 \ ^\circ C$ સુધી ગરમ કરવામાં આવે છે ત્યારે તેમની વચ્ચેનું અંતર $0.08 \ mm$ વધે છે. સળિયાના કાચમાંથી જ બનેલી એક ફ્લાસ્ક $0 \ ^\circ C$ તાપમાને $1000 \ cc$ કદ માપે છે. $100 \ ^\circ C$ તાપમાને તે કેટલું કદ ($cc$ માં) માપશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo