કોઈ તાપમાન $T$ પર,એક બ્રોન્ઝની પિન સ્ટીલના બ્લોકમાં પાડેલા કાણામાં ફિટ કરવા માટે થોડી મોટી છે. ચોક્કસ ફિટિંગ માટે જરૂરી તાપમાનનો ફેરફાર ન્યૂનતમ ક્યારે હોય?

  • A
    માત્ર બ્લોકને ગરમ કરવામાં આવે
  • B
    બ્લોક અને પિન બંનેને સાથે ગરમ કરવામાં આવે
  • C
    બ્લોક અને પિન બંનેને સાથે ઠંડા કરવામાં આવે
  • D
    માત્ર પિનને ઠંડી કરવામાં આવે

Explore More

Similar Questions

એક સ્ફટિકનો એક દિશામાં રેખીય પ્રસરણાંક ${\alpha _1}$ છે અને તેને લંબ દરેક દિશામાં તે ${\alpha _2}$ છે. તો કદ પ્રસરણાંક કેટલો થાય?

$30^{\circ} C$ તાપમાને એક ધાતુના સળિયાની લંબાઈ $30 \ cm$ છે. જો તેનું તાપમાન વધારીને $105^{\circ} C$ કરવામાં આવે, તો તેની લંબાઈમાં $0.027 \ cm$ નો વધારો થાય છે. તો ધાતુનો રેખીય પ્રસરણાંક કેટલો હશે?

પિત્તળ અને સ્ટીલના સળિયાના રેખીય પ્રસરણાંક અનુક્રમે $\alpha_1$ અને $\alpha_2$ છે. પિત્તળ અને સ્ટીલના સળિયાની લંબાઈ અનુક્રમે $l_1$ અને $l_2$ છે. જો $(l_2 - l_1)$ તમામ તાપમાને સમાન જળવાઈ રહેતું હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

જો $30^{\circ}C$ તાપમાને $1.0 \, cm$ વ્યાસ ધરાવતા નળાકારને તે જ તાપમાને સ્ટીલની પ્લેટમાં $0.9997 \, cm$ વ્યાસ ધરાવતા કાણામાં બેસાડવો હોય,તો પ્લેટના તાપમાનમાં જરૂરી લઘુત્તમ વધારો ........ $^{\circ}C$ છે. (સ્ટીલનો રેખીય પ્રસરણાંક $\alpha = 12 \times 10^{-6} \, ^{\circ}C^{-1}$)

એક ઘડિયાળ જે $20^\circ C$ તાપમાને સાચો સમય બતાવે છે,તેને $40^\circ C$ તાપમાને રાખવામાં આવે છે. જો લોલકનો રેખીય પ્રસરણાંક $12 \times 10^{-6} /^\circ C$ હોય,તો તે દિવસ દરમિયાન કેટલો સમય ગુમાવશે કે મેળવશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo