એક પોલો વાહક ગોળો આકૃતિમાં દર્શાવ્યા મુજબ $P$ પર મૂકવામાં આવેલા બિંદુવત વિદ્યુતભાર દ્વારા ઉત્પન્ન થયેલા વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવ્યો છે. ધારો કે $V_A, V_B$ અને $V_C$ એ અનુક્રમે બિંદુઓ $A, B$ અને $C$ પરના સ્થિતિમાન છે,જ્યાં $A$ અને $B$ ગોળાની સપાટી પર છે અને $C$ ગોળાની અંદર છે. તો:

  • A
    $V_C > V_B$
  • B
    $V_B > V_C$
  • C
    $V_A > V_B$
  • D
    $V_A = V_B = V_C$

Explore More

Similar Questions

$a$ અને $b$ $(a < b)$ ત્રિજ્યા ધરાવતા બે ધાતુના ગોળાઓ $A$ અને $B$ એકબીજાથી ઘણા દૂર રાખેલા છે. દરેક ગોળા પર $100 \mu C$ જેટલો વિદ્યુતભાર છે. જો આ ગોળાઓને વાહક તાર વડે જોડવામાં આવે,તો:

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $R$ આંતરિક ત્રિજ્યા અને $2R$ બાહ્ય ત્રિજ્યા ધરાવતા એક પોલા વાહક ગોળાને $Q$ વિદ્યુતભાર આપવામાં આવે છે. તો,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

આકૃતિમાં દર્શાવેલ ડાબી બાજુની ધાતુની પ્લેટ પર $+q$ વિદ્યુતભાર છે. જમણી બાજુની ધાતુની પ્લેટ પર $-2q$ વિદ્યુતભાર છે. જ્યારે સ્વીચ $S$ બંધ કરવામાં આવે ત્યારે પૃથ્વી તરફ કયો વિદ્યુતભાર વહન પામશે, જો મધ્યવર્તી પ્લેટ શરૂઆતમાં તટસ્થ હોય?

$R_1$ અને $R_2$ ત્રિજ્યા ધરાવતા બે વિદ્યુતભારીત ગોળાકાર વાહકોને તાર વડે જોડવામાં આવે છે. ગોળાઓની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનો ગુણોત્તર $\sigma_1/\sigma_2$ કેટલો થશે?

$a$ અને $b$ ત્રિજ્યા ધરાવતા બે ધાતુના ગોળાઓને એકબીજાથી દૂર રાખવામાં આવ્યા છે અને તેમને એક પાતળા વાહક તાર દ્વારા જોડવામાં આવ્યા છે. તેમના પરનો કુલ વિદ્યુતભાર $Q$ છે. દરેક ગોળાનું સ્થિતિમાન ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo