એક પોલો અર્ધગોળાકાર વાટકો ચાંદીનો બનેલો છે,જેની બહારની ત્રિજ્યા $8\, cm$ અને અંદરની ત્રિજ્યા $4\, cm$ છે. આ વાટકાને ઓગાળીને $8\, cm$ ત્રિજ્યાનો એક નક્કર લંબવૃત્તીય શંકુ બનાવવામાં આવે છે. તો બનતા શંકુની ઊંચાઈ......$cm$ છે.

  • A
    $7$
  • B
    $9$
  • C
    $12$
  • D
    $14$

Explore More

Similar Questions

એક નક્કર નળાકારના પાયાની ત્રિજ્યા અને ઊંચાઈનો સરવાળો $37\, m$ છે. જો નક્કર નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ $1628\, m^2$ હોય,તો તેના પાયાનો પરિઘ અને નળાકારનું ઘનફળ કેટલું થાય?

એક નળાકારની ત્રિજ્યા $10\, cm$ અને ઊંચાઈ $4\, cm$ છે. નળાકારના ઘનફળમાં સમાન વધારો મેળવવા માટે તેની ત્રિજ્યા અથવા ઊંચાઈમાં ઉમેરવામાં આવતી સંખ્યા ($cm$ માં) કેટલી હશે?

Difficult
View Solution

$14 \text{ cm}$ વ્યાસ ધરાવતી પાઇપમાંથી $5 \text{ km/h}$ ની ઝડપે પાણી $50 \text{ m}$ લાંબી અને $44 \text{ m}$ પહોળી લંબચોરસ ટાંકીમાં વહી રહ્યું છે. ટાંકીમાં પાણીનું સ્તર $7 \text{ cm}$ વધવા માટે લાગતો સમય (કલાકમાં) કેટલો હશે?

$3, 4$ અને $5$ $cm$ બાજુવાળા $3$ સમઘનને ઓગાળીને એક નવો સમઘન બનાવવામાં આવે છે. નવા સમઘનની બાજુનું માપ ......$cm$ છે.

નીચેનાના ઘનફળને ધ્યાનમાં લો:
$1.$ $5\,cm$ લંબાઈ,$3\,cm$ પહોળાઈ અને $4\,cm$ ઊંચાઈ ધરાવતું લંબઘન.
$2.$ $4\,cm$ બાજુ ધરાવતો સમઘન.
$3.$ $3\,cm$ ત્રિજ્યા અને $3\,cm$ લંબાઈ ધરાવતો નળાકાર.
$4.$ $3\,cm$ ત્રિજ્યા ધરાવતો ગોલક.
આના ઘનફળનો ઉતરતો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo