એક પ્રયોગશાળા પેશીમાં ગાંઠ (tumour) શોધવા માટે અલ્ટ્રાસોનિક સ્કેનરનો ઉપયોગ કરે છે. સ્કેનરની ઓપરેટિંગ આવૃત્તિ $4.2 \times 10^{6} \text{ Hz}$ છે. જો ધ્વનિની ઝડપ $1700 \text{ m s}^{-1}$ હોય,તો પેશીમાં ધ્વનિની તરંગલંબાઈની ગણતરી કરો.

  • A
    $4.04 \times 10^{-4} \text{ m}$
  • B
    $3.04 \times 10^{-4} \text{ m}$
  • C
    $5.04 \times 10^{-4} \text{ m}$
  • D
    $2.04 \times 10^{-4} \text{ m}$

Explore More

Similar Questions

અલ્ટ્રાસોનિક તરંગોના ચાર વ્યવહારુ ઉપયોગો જણાવો.

અવકાશયાત્રીઓ એકબીજા સાથે રેડિયો ટેલિફોન દ્વારા શા માટે વાત કરે છે?

નીચેનાના જવાબ આપો:
$(i)$ શું લંબગત તરંગો વાયુઓમાં પ્રસરણ પામી શકે છે?
$(ii)$ શું સંગત તરંગો ઘન,પ્રવાહી તેમજ વાયુમાં પ્રસરણ પામી શકે છે?
$(iii)$ કોઈ ક્ષણે એક બિંદુ પર સંઘનન રચાય છે. કેટલા સમય પછી $(a)$ વિઘનન $(b)$ સંઘનન તે જ બિંદુ પર રચાશે?

$(a)$ ઓડિટોરિયમના સ્ટેજની પાછળનો ભાગ વળાંકવાળો,પડદા,ગાલીચા અને ફોલ્સ સીલિંગ શા માટે રાખવામાં આવે છે?
$(b)$ શૂન્યાવકાશ ચેમ્બરની અંદર વાગતી ઘંટડીનો અવાજ સાંભળી શકાતો નથી. શા માટે?

પડઘો (echo) શબ્દ દ્વારા તમે શું સમજો છો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo