$V$ વેગથી ગતિ કરતો એક સીસાનો દડો દીવાલ સાથે અથડાઈને અટકી જાય છે. જો તેની $50\%$ ઊર્જા ઉષ્મામાં રૂપાંતરિત થાય,તો તાપમાનમાં કેટલો વધારો થશે? (સીસાની વિશિષ્ટ ઉષ્મા $S$ છે)

  • A
    $\frac{2V^2}{JS}$
  • B
    $\frac{V^2}{4JS}$
  • C
    $\frac{V^2}{J}$
  • D
    $\frac{V^2S}{2J}$

Explore More

Similar Questions

કેલરીમીટરમાં રાખેલા $-12 \; ^{\circ}C$ તાપમાને રહેલા $3 \; kg$ બરફને વાતાવરણીય દબાણે $100 \; ^{\circ}C$ તાપમાનની વરાળમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્માની ગણતરી કરો. આપેલ છે: બરફની વિશિષ્ટ ઉષ્માધારિતા $= 2100 \; J \; kg^{-1} \; K^{-1}$,પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા $= 4186 \; J \; kg^{-1} \; K^{-1}$,બરફની ગલનગુપ્ત ઉષ્મા $= 3.35 \times 10^{5} \; J \; kg^{-1}$ અને વરાળની ગુપ્ત ઉષ્મા $= 2.256 \times 10^{6} \; J \; kg^{-1}$.

ખાલી જગ્યા પૂરો:
$(a)$ સ્ટેફન-બોલ્ટ્ઝમેન અચળાંકનો $SI$ એકમ ...... છે.
$(b)$ સળિયાની ઉષ્મીય સ્થાયી અવસ્થામાં,તાપમાન પ્રચલન $5\,^{\circ}C/cm$ છે અને તેના ગરમ છેડાનું તાપમાન $100\,^{\circ}C$ છે,તો ગરમ છેડાથી ........ $cm$ અંતરે તેનું તાપમાન $60\,^{\circ}C$ થશે.
$(c)$ ...... તાપમાને પાણીના કદ પ્રસરણાંકનું મૂલ્ય શૂન્ય હોય છે.

$-20^{\circ}C$ થી $120^{\circ}C$ ની રેન્જમાં પાણી માટે તાપમાન વિરુદ્ધ આપેલ ઉષ્માનો આલેખ નીચેનામાંથી કયો શ્રેષ્ઠ રીતે દર્શાવે છે?

જો બે પદાર્થોની ઘનતાનો ગુણોત્તર $5:6$ હોય અને તેમની વિશિષ્ટ ઉષ્મા ધારિતાનો ગુણોત્તર $3:5$ હોય, તો એકમ કદ દીઠ જરૂરી ઉષ્મા ઉર્જાનો ગુણોત્તર કેટલો હશે જેથી બંને પદાર્થોમાં તાપમાનનો વધારો સમાન રહે?

જો $1\; g$ વરાળને $1\; g$ બરફ સાથે મિશ્ર કરવામાં આવે,તો મિશ્રણનું પરિણામી તાપમાન ........ $^{\circ}C$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo