$27^{\circ}C$ તાપમાને રહેલી સીસાની ગોળી જ્યારે અવરોધ સાથે અથડાય છે ત્યારે તે ઓગળી જાય છે. જો ઉત્પન્ન થતી ઉષ્માનો $25\%$ ભાગ અવરોધ દ્વારા શોષાય છે તેમ માનીએ,તો અથડાતી વખતે ગોળીનો વેગ $m/s$ માં શોધો. (સીસાનું ગલનબિંદુ $= 327^{\circ}C$,સીસાની વિશિષ્ટ ઉષ્મા $= 0.03 \, cal/g^{\circ}C$,સીસાની ગલનગુપ્ત ઉષ્મા $= 6 \, cal/g$ અને $J = 4.2 \, J/cal$)

  • A
    $410$
  • B
    $1230$
  • C
    $307.5$
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

$32^{\circ} C$ પર બનાવેલી અને $47^{\circ} C$ તાપમાને કામ કરતી સ્ટીલના લોલકવાળી ઘડિયાળ લગભગ કેટલી (સ્ટીલનો રેખીય પ્રસરણાંક $= 12 \times 10^{-6} /{ }^{\circ} C$)?

$30^{\circ} C$ તાપમાન ધરાવતું પાણી ભરેલી એક બંધ બોટલને ચંદ્રની સપાટી પર ખોલવામાં આવે છે. તો,

$4^{\circ} C$ તાપમાને એક બીકર પાણીથી સંપૂર્ણ ભરેલું છે. ખોટું વિધાન ઓળખો.

ઉર્ધ્વપાતન (Sublimation) એટલે શું? ઉર્ધ્વપાતન પામતા પદાર્થોના નામ આપો.

$-10^{\circ}C$ તાપમાન ધરાવતા $1\,g$ બરફને $100^{\circ}C$ તાપમાન ધરાવતી વરાળમાં રૂપાંતરિત કરવા માટે કેટલી ઉષ્મા ઉર્જા ($J$ માં) જરૂરી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo