$ASSASSINATION$ શબ્દમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ અક્ષર વ્યંજન હોય તેની સંભાવના શોધો. ($/13$ માં)

  • A
    $6$
  • B
    $7$
  • C
    $8$
  • D
    $9$

Explore More

Similar Questions

ત્રણ સિક્કાને એકસાથે ઉછાળતા,પ્રથમ સિક્કા પર છાપ (Head),બીજા પર કાંટો (Tail) અને ત્રીજા પર છાપ (Head) મળે તેની સંભાવના કેટલી થાય?

ત્રણ વિદ્યાર્થીઓ $X, Y$ અને $Z$ પરીક્ષા આપે છે. $X$ ના પરીક્ષામાં પાસ થવાની સંભાવના $\frac{1}{5}$ છે,$Y$ ના પરીક્ષામાં પાસ થવાની સંભાવના $\frac{1}{4}$ છે અને $Z$ ના પરીક્ષામાં નાપાસ થવાની સંભાવના $\frac{2}{3}$ છે. તેમનામાંથી ઓછામાં ઓછા બે વિદ્યાર્થીઓ પાસ થાય તેની સંભાવના કેટલી?

અશક્ય ઘટનાની સંભાવના,એટલે કે $P(\phi)$,કેટલી થાય?

એક પાસાને બે વાર ફેંકવામાં આવે છે. પ્રથમ ફેંકમાં $4, 5$ અથવા $6$ અને બીજી ફેંકમાં $1, 2, 3$ અથવા $4$ મેળવવાની સંભાવના કેટલી છે?

જ્યારે છ બાજુવાળા બે સમતોલ પાસા ફેંકવામાં આવે, ત્યારે બંને પાસા પરના અંકોનો સરવાળો $7$ થી વધુ હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo