એક લિફ્ટ $8$ મા માળેથી નીચે આવી રહી છે અને $4$ થા માળે પહોંચવાની તૈયારીમાં છે. ગ્રાઉન્ડ ફ્લોરને ઉગમબિંદુ અને ઉપરની દિશાને તમામ રાશિઓ માટે ધન દિશા લેતા,નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $x > 0, v < 0, a > 0$
  • B
    $x > 0, v < 0, a < 0$
  • C
    $x < 0, v < 0, a > 0$
  • D
    $x > 0, v > 0, a < 0$

Explore More

Similar Questions

$20\ m/s$ ની ઝડપે ગતિ કરતી કારમાં બ્રેક લગાવવામાં આવે છે,જે $5\ m/s^2$ નો પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરે છે. કાર ઉભી રહે ત્યાં સુધી તેણે કાપેલું અંતર ........ $m$ છે.

એક કણ અચળ પ્રવેગ $a$ સાથે ગતિ કરી રહ્યો છે. નીચેનો આલેખ $v^{2}$ વિરુદ્ધ $x$ (સ્થાનાંતર) નો આલેખ દર્શાવે છે. કણનો પ્રવેગ $...... \text{m/s}^{2}$ છે.

$x$ અક્ષ પર ગતિ કરતા કણનું સ્થાન $x = (10 + 6t - 3t^2) \ m$ સમીકરણ દ્વારા આપવામાં આવે છે. $t = 1 \ s$ થી $t = 4 \ s$ દરમિયાન કણ દ્વારા કાપેલું અંતર કેટલું હશે ($m$ માં)?

Difficult
View Solution

બે કાર એક પછી એક રવાના થાય છે અને $0.4\, m/s^2$ ના પ્રવેગ સાથે ગતિ કરે છે. પ્રથમ કારના પ્રસ્થાનના બે મિનિટ પછી,કાર વચ્ચેનું અંતર $1.9\, km$ થાય છે. કારના પ્રસ્થાન વચ્ચેનો સમયગાળો ........$s$ છે.

Difficult
View Solution

સમાન પ્રવેગ સાથે ગતિ કરતા પદાર્થની ઝડપ $u$ છે. $S$ જેટલું અંતર કાપતી વખતે આ ઝડપ બમણી થાય છે. જ્યારે તે વધારાનું $S$ જેટલું અંતર કાપે,ત્યારે તેની ઝડપ કેટલી થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo