$a$ ત્રિજ્યા ધરાવતો એક લાંબો સીધો તાર $i$ જેટલો સ્થાયી પ્રવાહ વહન કરે છે. પ્રવાહ તેના આડછેદ પર સમાન રીતે વહેંચાયેલો છે. $a/2$ અને $2a$ અંતરે ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1/2$
  • B
    $1/4$
  • C
    $4$
  • D
    $1$

Explore More

Similar Questions

$5 \,cm$ ત્રિજ્યા ધરાવતી અને $0.9 \,A$ વિદ્યુતપ્રવાહ વહેતી એક આંટાવાળી વર્તુળાકાર કોઈલના કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણ ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?

$0.1\, m$ ત્રિજ્યા ધરાવતી અને $1000$ આંટાવાળી વર્તુળાકાર કોઈલમાંથી $0.1\, A$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય,તો કોઈલના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

એક લાંબો સીધો તાર જેમાંથી વિદ્યુતપ્રવાહ '$i$' વહે છે,તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુ $Q$ આગળ $45^{\circ}$ ના ખૂણે વાળવામાં આવે છે. બિંદુ $Q$ થી $d$ અંતરે આવેલા બિંદુ $P$ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

એક પ્રવાહધારિત વર્તુળાકાર ગૂંચળાના કેન્દ્રથી $\sqrt{2} \,d$ અંતરે તેની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર $B$ છે. જો $d$ એ ગૂંચળાનો વ્યાસ હોય, તો ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે ($B$ માં)?

આકૃતિમાં $r$ અને $R$ ત્રિજ્યા ધરાવતી બે સમકેન્દ્રિય અને એકતલીય રીંગ દર્શાવેલ છે. જ્યારે બંનેમાંથી સમાન પ્રવાહ $I$ વિરુદ્ધ દિશામાં વહેતો હોય ત્યારે નાની કોઈલ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ શોધો $(r << R)$.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo