એક લાંબા ઉભા તારમાં $5.0 \, A$ નો સ્થિર પ્રવાહ વહે છે. એક સંવેદનશીલ હોકાયંત્રને તારને લંબ સમતલમાં અને તેનાથી $10.0 \, cm$ દક્ષિણે મૂકવામાં આવે છે. તે પૂર્વથી ઉત્તર તરફ $60^{\circ}$ નું વિચલન નોંધે છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકનું મૂલ્ય કેટલું હશે? (શૂન્યાવકાશની પરમીએબિલિટી $4 \pi \times 10^{-7} \, N/A^2$ છે)

  • A
    $0.0 \, T$
  • B
    $0.6 \times 10^{-5} \, T$
  • C
    $1.0 \times 10^{-5} \, T$
  • D
    $1.7 \times 10^{-5} \, T$

Explore More

Similar Questions

પૃથ્વીની પરિભ્રમણ ધરી અને ચુંબકીય ધરી વચ્ચેનો ખૂણો કેટલો છે ($°$ માં)?

ચુંબકીય ડીપનું મૂલ્ય શૂન્ય હોય તેવા સ્થળોમાંથી પસાર થતી રેખાને શું કહેવામાં આવે છે?

ડિપ સર્કલનું સમતલ ભૌગોલિક મેરિડિયનમાં ગોઠવાયેલું છે અને આભાસી ડિપ $\delta_1$ છે. ત્યારબાદ તેને ભૌગોલિક મેરિડિયનને લંબરૂપ શિરોલંબ સમતલમાં ગોઠવવામાં આવે છે. આભાસી ડિપ ખૂણો $\delta_2$ છે. તે સ્થળે મેગ્નેટિક ડેક્લિનેશન $\theta$ કેટલું હશે?

આફ્રિકાના એક ચોક્કસ સ્થળે,હોકાયંત્ર ભૌગોલિક ઉત્તરથી $12^{\circ}$ પશ્ચિમ તરફ નિર્દેશ કરે છે. ચુંબકીય મેરિડિયનના સમતલમાં મૂકાયેલા ડીપ સર્કલની ચુંબકીય સોયનો ઉત્તર છેડો સમક્ષિતિજથી $60^{\circ}$ ઉપર તરફ નિર્દેશ કરે છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $0.16\, G$ માપવામાં આવે છે. તો તે સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

કોઈ એક સ્થળે ડીપ કોણનું સાચું મૂલ્ય $60^o$ છે. ચુંબકીય મેરિડિયન સાથે $30^o$ ના ખૂણે નમેલા સમતલમાં આભાસી ડીપ કોણ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo