એક લોરી અને એક કાર સમાન ગતિઊર્જા $(K.E.)$ સાથે ગતિ કરી રહ્યા છે. જો તેમના પર સમાન પ્રતિરોધક બળ લગાડીને તેમને સ્થિર કરવામાં આવે,તો:

  • A
    લોરી ટૂંકા અંતરે સ્થિર થશે
  • B
    કાર ટૂંકા અંતરે સ્થિર થશે
  • C
    બંને સમાન અંતરે સ્થિર થશે
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

એક લોલકના ગોળાનું દળ $50 \ gm$ છે. આ ગોળાને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમક્ષિતિજ સ્થિતિ $A$ પરથી મુક્ત કરવામાં આવે છે. જો આ લોલકની લંબાઈ $1.5 \ m$ હોય,તો તે જ્યારે ગતિપથના સૌથી નીચેના બિંદુ $B$ પાસે પહોંચે ત્યારે તેની ગતિ-ઊર્જા કેટલી હશે? ($g = 10 \ m/s^2$ લો.)

$3 \,g$ ના કણ પર એક બળ એવી રીતે લાગે છે કે જેથી કણનું સમયના વિધેય તરીકેનું સ્થાન $x = 3t - 4t^2 + t^3$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. પ્રથમ $4 \,s$ દરમિયાન થયેલું કાર્ય ..... $mJ$ છે.

એક લોલકના ગોળાની તેના સૌથી નીચલા સ્થાને ઝડપ $3 \, m/s$ છે. લોલકની લંબાઈ $50 \, cm$ છે. જ્યારે દોરી શિરોલંબ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે ત્યારે ગોળાની ઝડપ $....... \, m/s$ થશે $(g = 10 \, m/s^2)$.

$1 \text{ g}$ દળ ધરાવતું વરસાદનું ટીપું $1 \text{ km}$ ની ઊંચાઈએથી શૂન્ય વેગથી શરૂ થાય છે. તે $5 \text{ m/s}$ ની ઝડપે જમીન સાથે અથડાય છે. અજ્ઞાત અવરોધક બળ દ્વારા થયેલ કાર્ય . . . . . . $J$ છે. ($g = 10 \text{ m/s}^2$ લો)

ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર શરૂઆતમાં સ્થિર રહેલા એક કણ પર એક સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે જેનું મૂલ્ય અને દિશા અચળ છે. કણ પર થયેલ કાર્ય $(W)$ અને કણની ઝડપ $(v)$ વચ્ચેનો આલેખ દોરવામાં આવે છે. જો કણ પર અન્ય કોઈ સમક્ષિતિજ બળ લાગતું ન હોય,તો આલેખ કેવો દેખાશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo