એક ચુંબક $NS$ ને સ્પ્રિંગ સાથે લટકાવવામાં આવે છે અને જ્યારે તે દોલન કરે છે,ત્યારે ચુંબક કોઈલ $C$ ની અંદર અને બહાર ગતિ કરે છે. કોઈલ ગેલ્વેનોમીટર $G$ સાથે જોડાયેલ છે. તો જ્યારે ચુંબક દોલન કરે છે,ત્યારે,

  • A
    $G$ અચળ કંપનવિસ્તાર સાથે ડાબી અને જમણી બાજુ વિચલન દર્શાવે છે.
  • B
    $G$ એક બાજુ વિચલન દર્શાવે છે.
  • C
    $G$ કોઈ વિચલન દર્શાવતું નથી.
  • D
    $G$ ડાબી અને જમણી બાજુ વિચલન દર્શાવે છે પરંતુ કંપનવિસ્તાર સતત ઘટતો જાય છે.

Explore More

Similar Questions

આકૃતિ એક સર્કિટ દર્શાવે છે જેમાં $R = 9.0 \,\Omega$ અવરોધ ધરાવતા ત્રણ સમાન અવરોધકો,$L = 2.0 \,mH$ ઇન્ડક્ટન્સ ધરાવતા બે સમાન ઇન્ડક્ટર્સ,એક કેપેસિટર $C$ અને $emf \,\varepsilon = 18 \,V$ ધરાવતી આદર્શ બેટરી છે. સ્વિચ બંધ કર્યા પછી તરત જ બેટરીમાંથી વહેતો પ્રવાહ $i$ કેટલો હશે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાહક તારના વર્તુળાકાર લૂપની નજીક એક ઇલેક્ટ્રોન સીધી રેખામાં ગતિ કરે છે. લૂપમાં ઉદ્ભવતા પ્રેરિત પ્રવાહની દિશા શું હશે?

આકૃતિમાં $r$ ત્રિજ્યા અને $R$ અવરોધ ધરાવતું એક વર્તુળાકાર લૂપ દર્શાવેલ છે. કોઈલની અંદર $B = B_0 e^{-t}$ જેટલું ચુંબકીય ક્ષેત્ર પ્રસ્થાપિત કરવામાં આવે છે. જો કળ $K$ બંધ કરવામાં આવે,તો સ્વીચ બંધ કર્યા પછી તરત જ ઉત્પન્ન થતો વિદ્યુત પાવર કેટલો હશે?

Difficult
View Solution

નીચેનામાંથી કયો પરમિયેબિલિટી (permeability) નો એકમ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo