એક માણસ સ્થિર પાણીમાં $10 \text{ km/h}$ ની ઝડપે હોડી ચલાવી શકે છે. જો તેને $24 \text{ km}$ દૂર આવેલા સ્થળે જઈને પાછા આવતા કુલ $5 \text{ h}$ લાગે,તો પાણીના પ્રવાહની ઝડપ $... \text{ km/h}$ છે.

  • A
    $2$
  • B
    $3$
  • C
    $0.5$
  • D
    $1$

Explore More

Similar Questions

પ્રવાહની દિશામાં ઝડપના બમણા એ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપના ત્રણ ગણા બરાબર છે. તો સ્થિર પાણીમાં ઝડપ અને પ્રવાહની ઝડપનો ગુણોત્તર કેટલો થાય?

એક હોડી પ્રવાહની દિશામાં $20\, km$ નું અંતર $2\, h$ માં કાપે છે,જ્યારે તે જ અંતર પ્રવાહની વિરુદ્ધ દિશામાં $5\, h$ માં કાપે છે. તો,સ્થિર પાણીમાં હોડીની ઝડપ ....... $km/h$ છે.

એક હોડી $24 \text{ km}$ પ્રવાહની વિરુદ્ધ દિશામાં અને $36 \text{ km}$ પ્રવાહની દિશામાં $6 \text{ કલાકમાં}$ કાપે છે,જ્યારે તે $36 \text{ km}$ પ્રવાહની વિરુદ્ધ દિશામાં અને $24 \text{ km}$ પ્રવાહની દિશામાં $6.5 \text{ કલાકમાં}$ કાપે છે. પ્રવાહનો વેગ ......... $\text{km/h}$ છે.

Difficult
View Solution

એક હોડી $24 \, km$ પ્રવાહની સામે અને $28 \, km$ પ્રવાહની દિશામાં $6 \, \text{કલાક}$ માં જાય છે. તે $30 \, km$ પ્રવાહની સામે અને $21 \, km$ પ્રવાહની દિશામાં $6 \, \text{કલાક}$ અને $30 \, \text{મિનિટ}$ માં જાય છે. સ્થિર પાણીમાં હોડીની ઝડપ $...... \, km/hr$ છે.

જો સ્થિર પાણીમાં હોડીની ઝડપ $20\, km/hr$ હોય અને પ્રવાહની ઝડપ $5\, km/hr$ હોય,તો હોડીને પ્રવાહની દિશામાં $100\, km$ અંતર કાપતા કેટલો સમય લાગશે......$hours$?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo