એક માણસ તેના ઘરેથી $2.5 \; km$ દૂર આવેલા બજાર સુધી $5 \; km \; h^{-1}$ ની ઝડપે સીધા રસ્તા પર ચાલે છે. બજાર બંધ હોવાનું જણાતા,તે તરત જ પાછો ફરે છે અને $7.5 \; km \; h^{-1}$ ની ઝડપે ઘરે પાછો આવે છે. $0$ થી $50 \; min$ ના સમયગાળા દરમિયાન માણસની સરેરાશ ઝડપ ($km/h$ માં) કેટલી હશે?

  • A
    $4$
  • B
    $6$
  • C
    $0$
  • D
    $10$

Explore More

Similar Questions

એક કાર $x$ જેટલું અંતર $v_1$ ઝડપથી અને ત્યારબાદ તેટલું જ અંતર $x$,$v_2$ ઝડપથી એક જ દિશામાં કાપે છે. કારની સરેરાશ ઝડપ કેટલી હશે?

એક કણ $x$-અક્ષ પર સીધી રેખામાં ગતિ કરે છે. તેનું સ્થાન $(x)$ વિરુદ્ધ સમય $(t)$ નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે [$x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે]. આ ગતિ દરમિયાન તેની સરેરાશ ઝડપ કેટલી હશે ($\text{ m/s}$ માં)?

એક માણસ સીધા રસ્તા પર તેના ઘરેથી $2.5 \,km$ દૂર આવેલા બજારમાં $5 \,km/h$ ની ઝડપે ચાલે છે. બજાર બંધ હોવાનું જાણીને,તે તરત જ પાછો ફરે છે અને $7.5 \,km/h$ ની ઝડપે ઘરે પાછો આવે છે. $0$ થી $40 \,min$ ના સમયગાળા દરમિયાન માણસની સરેરાશ ઝડપ કેટલી હશે?

Difficult
View Solution

એક માણસ તેના ઘરેથી $2.5 \; km$ દૂર આવેલા બજાર સુધી $5 \; km \; h^{-1}$ ની ઝડપે સીધા રસ્તા પર ચાલે છે. બજાર બંધ હોવાનું જણાતા,તે તરત જ પાછો ફરે છે અને $7.5 \; km \; h^{-1}$ ની ઝડપે ઘરે પાછો આવે છે. સરેરાશ વેગનું મૂલ્ય $m/s$ માં કેટલું હશે?

$L$ લંબાઈના સીધા રસ્તા પર એક વાહન ચાલે છે. તે અડધું અંતર $V$ ઝડપે અને બાકીનું અંતર $\frac{V}{3}$ ઝડપે કાપે છે. તેની સરેરાશ ઝડપ કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo