આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક દળ $m$ ને બે સ્પ્રિંગ સાથે જોડવામાં આવેલ છે. બે સ્પ્રિંગના સ્પ્રિંગ અચળાંકો $K_1$ અને $K_2$ છે. ઘર્ષણરહિત સપાટી માટે,દળ $m$ ના દોલનનો આવર્તકાળ કેટલો હશે?

  • A
    $\frac{1}{2 \pi} \sqrt{\frac{K_1+K_2}{m}}$
  • B
    $\frac{1}{2 \pi} \sqrt{\frac{K_1-K_2}{m}}$
  • C
    $2 \pi \sqrt{\frac{m}{K_1+K_2}}$
  • D
    $2 \pi \sqrt{\frac{m}{K_1-K_2}}$

Explore More

Similar Questions

જ્યારે $m$ દળને સ્પ્રિંગ સાથે જોડવામાં આવે છે,ત્યારે તે $4 \, s$ ના આવર્તકાળ સાથે દોલન કરે છે. જ્યારે સ્પ્રિંગ સાથે $2 \, kg$ નું વધારાનું દળ જોડવામાં આવે છે,ત્યારે આવર્તકાળમાં $1 \, s$ નો વધારો થાય છે. $m$ નું મૂલ્ય ........... $kg$ છે.

સ્પ્રિંગ માટે ટોર્સનલ અચળાંક (torsional constant) વ્યાખ્યાયિત કરો.

સ્પ્રિંગના છેડે લટકાવેલ પદાર્થ સરળ આવર્ત ગતિ કરે તે માટેની શરત શું છે?

આકૃતિમાં દર્શાવેલ દળ $M$ એ $A$ કંપવિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ કરે છે. બિંદુ $P$ નો કંપવિસ્તાર કેટલો હશે?

સ્પ્રિંગના મુક્ત છેડા સાથે જોડાયેલ $m$ દળ $1\; s$ ના આવર્તકાળ સાથે $SHM$ કરે છે. જો દળમાં $3\; kg$ નો વધારો કરવામાં આવે,તો દોલનનો આવર્તકાળ $1\; s$ જેટલો વધે છે. દળ $m$ નું મૂલ્ય $..............kg$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo