એક પદાર્થ '$B$' ની વિશિષ્ટ અવરોધકતા '$A$' કરતા બમણી છે. '$B$' માંથી બનેલા વર્તુળાકાર તારનો વ્યાસ '$A$' માંથી બનેલા તારના વ્યાસ કરતા બમણો છે. તો બંને તારનો અવરોધ સમાન હોય તે માટે તેમની લંબાઈનો ગુણોત્તર $\frac{l_B}{l_A}$ કેટલો હોવો જોઈએ?

  • A
    $2$
  • B
    $1$
  • C
    $\frac{1}{2}$
  • D
    $\frac{1}{4}$

Explore More

Similar Questions

$1.4 \text{ mm}$ વ્યાસ ધરાવતા એલ્યુમિનિયમ (અવરોધકતા $\rho = 2.2 \times 10^{-8} \Omega \cdot m$) ના તારનો ઉપયોગ કરીને $4 \Omega$ નો અવરોધ બનાવવામાં આવે છે. તો તારની લંબાઈ કેટલી હશે ($\text{ m}$ માં)?

ચોક્કસ દ્રવ્યના એક તારને ધીમેથી $10 \%$ ખેંચવામાં આવે છે. તેનો નવો અવરોધ અને વિશિષ્ટ અવરોધ અનુક્રમે કેટલા થશે?

નીચેનામાંથી કોનો તાપમાન ગુણાંક ઋણ હોય છે?

$t\,^oC$ અને $0\,^oC$ તાપમાને વાયરના અવરોધ વચ્ચેનો સંબંધ શું છે?

સમાન લંબાઈ અને સમાન વ્યાસ ધરાવતા બે તાર,જેમની અવરોધકતા $\rho_1$ અને $\rho_2$ છે,તેમને શ્રેણીમાં જોડવામાં આવે છે. આ સંયોજનની સમતુલ્ય અવરોધકતા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo