${ }_{Z}^{ A } X$ સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવતા ન્યુક્લિયસમાં શું હોય છે?

  • A
    $Z$ પ્રોટોન અને $A$ ન્યુટ્રોન
  • B
    $A$ પ્રોટોન અને $Z-A$ ન્યુટ્રોન
  • C
    $Z$ પ્રોટોન અને $A - Z$ ન્યુટ્રોન
  • D
    $Z$ ન્યુટ્રોન અને $A - Z$ પ્રોટોન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$27$ દળ-ક્રમાંક ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા $R$ છે. જે ન્યુક્લિયસની ત્રિજ્યા $2R$ હોય તેના માટે નીચેનામાંથી શું સાચું છે?

બોરોન પર ન્યુટ્રોનનો મારો ચલાવતા,$\alpha$-કણ ઉત્સર્જિત થાય છે. તો બનતું નીપજ ન્યુક્લિયસ કયું છે?

$X(n, \alpha) _3^7Li$ ન્યુક્લિયર પ્રક્રિયામાં $X$ શું છે?

નીચેનામાંથી કઈ ન્યુક્લિયસની જોડી આઈસોટોન (isotones) દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo