બોરોન પર ન્યુટ્રોનનો મારો ચલાવતા,$\alpha$-કણ ઉત્સર્જિત થાય છે. તો બનતું નીપજ ન્યુક્લિયસ કયું છે?

  • A
    $_6C^{12}$
  • B
    $_3Li^6$
  • C
    $_3Li^7$
  • D
    $_4Be^9$

Explore More

Similar Questions

બે ન્યુક્લિઓન્સ $1 \times 10^{-15} \ m$ ના અંતરે છે. જો બંને ન્યુટ્રોન હોય તો તેમની વચ્ચેનું ચોખ્ખું બળ $F_1$ છે,જો બંને પ્રોટોન હોય તો $F_2$ છે અને જો એક પ્રોટોન અને બીજો ન્યુટ્રોન હોય તો $F_3$ છે. આ કિસ્સામાં:

શું ન્યુક્લિયર બળ ટૂંકા ગાળાનું છે કે લાંબા ગાળાનું?

ન્યુક્લિયર દ્રવ્યની ઘનતા ($kg m^{-3}$ માં) કયા ક્રમની હોય છે?

પરમાણ્વીય પ્રક્રિયા $_2He^4 + _zX^A \to _{z+2}Y^{A+3} + A$ માં,$A$ શું દર્શાવે છે?

પરમાણુ પ્રતિક્રિયાઓ $(i)$ $(n, p) {}_{16}S^{32} \to {}_{15}P^{32}$,$(ii)$ $(p, \alpha) {}_{8}O^{16} \to {}_{9}F^{19}$,$(iii)$ ${}_{7}N^{14} + ? \to {}_{6}C^{14} + {}_{1}H^{1}$ તરીકે આપવામાં આવી છે. આ પ્રતિક્રિયાઓમાં ખૂટતા કણો અથવા ન્યુક્લાઇડ્સ અનુક્રમે કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo