બે ન્યુક્લિઓન્સ $1 \times 10^{-15} \ m$ ના અંતરે છે. જો બંને ન્યુટ્રોન હોય તો તેમની વચ્ચેનું ચોખ્ખું બળ $F_1$ છે,જો બંને પ્રોટોન હોય તો $F_2$ છે અને જો એક પ્રોટોન અને બીજો ન્યુટ્રોન હોય તો $F_3$ છે. આ કિસ્સામાં:

  • A
    $F_2 > F_1 > F_3$
  • B
    $F_1 = F_2 = F_3$
  • C
    $F_1 = F_2 > F_3$
  • D
    $F_1 = F_3 > F_2$

Explore More

Similar Questions

જો બે ન્યુક્લિયસના પૃષ્ઠફળનો ગુણોત્તર $9 : 49$ હોય, તો તેમના દળ ક્રમાંકનો ગુણોત્તર કેટલો થાય?

$_2He^4$ ન્યુક્લિયસની ત્રિજ્યા $3 \, fm$ છે. $_{82}Pb^{206}$ ન્યુક્લિયસની ત્રિજ્યા .......... $fm$ થશે.

નીચેનામાંથી કઈ ન્યુક્લિયર પ્રક્રિયામાં નીપજ ખોટી રીતે દર્શાવેલ છે?

ન્યુટ્રોનનું દળ આશરે કોના દળ જેટલું હોય છે?

એક તત્વના બે આઈસોટોપ્સના પરમાણ્વીય દળ $34.98 \ u$ અને $36.98 \ u$ છે અને તેમની સાપેક્ષ વિપુલતા અનુક્રમે $75.4 \%$ અને $24.6 \%$ છે,તો તે તત્વનું સરેરાશ પરમાણ્વીય દળ કેટલું હશે ($u$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo